કોરોના સામેની સારવારમાં હવે એન્ટિબાયોટિક્સ દવાઓ પણ અસરકારક નહીં- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કાચિંડાની જેમ રંગ બદલતા કોરોના વાયરસના એક પછી એક નવા વેરીએન્ટ સામે આવી રહ્યા…
medicines
ભારતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. આ સંકટના સમયમાં દુનિયાભરના દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. રશિયાથી ભારતની મદદ માટે, રશિયન વિમાન સામાન સાથે…
દેશમાં હાલમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રી નામશેષ છે, હોટલવાળા બધા હતાશ છે, મનોરંજન અર્થાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી લગભગ એક વર્ષથી ફલોપ છે. છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધારે ચાલ્યો છૈ…
એન્યુઅલ હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સના આધાર પર કિંમતોમાં ફેરફાર કરવાની દવા ઉત્પાદક કંપનીઓને સરકારની મંજૂરી પેઈનકિલર, એન્ટીઈન્ફેક્ટિવ, કાર્ડિયાક અને એન્ટીબાયોટિક્સ સહિત જરુરી તમામ દવાઓની કિંમતમાં એપ્રિલ માસથી…
જાનમાં કોઇ જાણે નહીં ને હું વરની ફૂઇ જેવો ઘાટ ‘કોરોનીલ’ દવાની અસરકારકતા ચકાસ્યા બાદ પ્રચાર પ્રસારની મંજૂરી આપવાનો આયુષ મંત્રાલયનો નિર્દેશ વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના…
યોગ ગર્ભસંસ્કાર અને નેચરોપેથીની થેરાપીથી સુધરતું સ્વાસ્થ્ય શિયાળાની ઋતુ આવતા જ લોકો પોતાના આરોગ્યને સ્વસ્થ રાખવા ત્રણ ચાર માસ સુધી વિવિધ કસરતો, યોગાસનો અને વ્યાયમો કરીને…
પ્રાઈઝ મોનીટરીંગ અને રિસોર્સીસ યુનિટ દ્વારા દવાઓના ભાવને નિયંત્રણમાં રાખવા કવાયત હા ધરાઈ દવાઓના ભાવમાં બાંધણું કરવાનો પ્રયાસ ઘણા સમયી સરકાર દ્વારા ઈ રહ્યો છે. ઘણી…
તબીબે લખેલી દવાના બદલે મીસ ડીલીવરીની દવા આપી દીધાનો સર્ગભાના પરિવારનો આક્ષેપ: દવા બારીના કર્મચારી સાથે બઘડાટી બોલાવી શહેરની સિવિલ હોસ્પિટલના સ્ટાફ અવાર નવાર કોને કોઇ…
” ઝહેર” મોતનું બીજું નામ ઝહેર એવી વસ્તુ છે કે જે ઘરમાં કોઈકને કોઈક વસ્તુમાં મળી જાય છે. જો કોઈ વ્યક્તિ ભૂલથી ઝહેર ખાય લે તો…
એફડીસીએ નિયમોનો ભંગ કરનાર દવા કંપનીઓનું લાયસન્સ માત્ર એક દિવસ સસ્પેન્ડ કરી સંતોષ માને છે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન દ્વારા રાજયમાં ખાદ્ય અને દવાઓનું નિર્માણ…