Medicine

સુજોક થેરાપીની રાજયકક્ષાની 25મી પરિષદ સંપન્ન દવા વગરની વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિઓમાં લોકપ્રિય એવી સુજોક થેરાપીની માતૃસંસ્થા ઇન્ટરનેશનલ સુજોક એસોસિએશન દ્વારા રાજકોટમાં એક રાજ્ય કક્ષાની કોન્ફરન્સનું આયોજન…

સરકારે વિવિધ દવાઓનું શોર્ટલિસિ્ંટગ કર્યું: ડોલો, ફેબીફલૂ સહિતની દવાઓનો થયો સમાવેશ સરકાર હાલ મહત્વપૂર્ણ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે અને કોઈ પણ ગેરરીતિ આચરવામાં ન…

પેરામાઉન્ટ, પોલી કિંગ અને પોલી બુસ્ટરના કોથળા બરામદ: બે કારખાનેદાર સામે નોંધાતો ગુનો રાજકોટમાં આજી ડેમ વિસ્તારમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત જંતુનાશક લાખો રૂપિયાનો દવાનો જથ્થો…

આજનો માનવી શારીરિક, માનસિક અને સામાજીક રીતે તૂટતો જાય છે હાલ વિશ્વનો બીજો સૌથી મોટો રોગ માનસિક બિમારી છે, જેનાથી દુનિયામાં 450 મિલિયન લોકો પીડાય છે:…

પૂર્વ ક્રિકેટર સનથ જ્ય સૂર્યાએ ભારતના એલચી ગોપાલ બંગલે ને રૂબરૂ મળી દ્વીપ રાષ્ટ્રમાં ઉભી થયેલી જીવન જરૂરી ચીજવસ્તુ – દવાઓની અછતમાં મદદરૂપ થવા કરી અપીલ…

હાથીપગાને નાથવા 16 સાઇડ પર 1048 લોકોના લોહીના નમૂના લેવાયા અબતક, રાજકોટ હાથી5ગાની સારવાર માટે ડી.ઇ.સી. નામની દવા આ5વામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ…

સુરત, ભાવેશ ઉપાધ્યાય કોરોના મહામારીના કારણે આર્થિક સંક્ડામણમાં આવી જતા રાંદેર હનુમાન ટેકરી નજીક પ્રિન્સ પાર્કમાં ડો. મીઠાણી હેલ્થ કેર ક્લિનિક નામે દવાખાનું શરૂ કરનાર બોગસ…

દેશમાં કોરોના મહામારી વકર્યા બાદ પેરાસીટામોલ ટેબ્લેટને વેચાણમાં મોટો વધારો થયો : ડોલો હોટ ફેવરિટ બનતા સોશિયલ મીડિયામાં પણ મિમ્સ રૂપે છવાઈ ગઇ અબતક, નવી દિલ્હી…

corona 1

કોરોનાના સૌથી વધુ કેસ જાન્યુઆરી મધ્યથી લઈને ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધી દેખાશે, માર્ચમાં કેસમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જશે અબતક, નવી દિલ્હી કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને …

neet exam merit list declare this students are eligible for entrance

રાજ્યમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ છે અને મેરિટ લિસ્ટ આ મહિને જાહેર કરવામાં આવશે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક…