Mayotte

ફ્રાન્સના મેયોટ ટાપુ ઉપર 200 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું: હજારોના મોતની આશંકા

ચક્રવાત ચિડોએ વૃક્ષો અને મકાનોને તણખલાની જેમ ઉખાડી ફેકયા, પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશનો શરૂ ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં ચક્રવાત ’ચિડો’એ તબાહી મચાવી છે. 200 કિમિથી વધુની ઝડપે વાવાઝોડાએ…