રૂ.૪૪,૬૦૦નો દંડ વસુલાયો: ૧૮ ટીમો ૧૮ વોર્ડમાં ફરી વળી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. હાલમાં લોકડાઉનમા આંશિક મુક્તિ અપાયેલી…
Mask
વોર્ડ વાઈઝ ટીમોને ફિલ્ડમાં ઉતારાઈ: સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં ૨૯૩ લોકો માસ્ક પહેર્યા વિનાનાં પકડાયા: વેસ્ટ ઝોનમાં ૨૬૨ અને ઈસ્ટ ઝોનમાં ૨૪૬ લોકો ખુલ્લા મોઢે ફરતા…
ઉપલેટામાંં માસ્ક પહેર્યા વગર બહાર નીકળેલી કુલ ૫૪૮ લોકો પાસેથી રૂા.૫૭૬૦૦ની દંડની વસુલાત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન અમલમાં હોય જે બાબતે તકેદારીના…
સુરેન્દ્રનગર એનસીસીના સુબેદાર સુખદેવસીંઘ, સુરેશકુમાર, પટેલ હીતેષકુમાર, તેમના એન સી સી કેડીટ ના ૮૦૦ સ્ટુડન્ટ એ એક અઠવાડિયામાં બનાવેલા માસ્ક નંગ ૫૦૦ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ…
લોકડાઉન દરમિયાન માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનાર ૪૨૨ આસામીઓને ઈ-મેમો પોસ્ટ મારફત મોકલાયા કોરોના વાયરસને વકરતો અટકાવવા માટે રાજયભરમાં મોઢા પર માસ્ક પહેરવું ફરજીયાત કરી…
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં માસ્ક પહેર્યા ન હોય તેવા વ્યક્તિઓ પાસે 200 રૂપિયા દંડ વસૂલ કરે છે. દંડ વસૂલ કરવાની કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસર સહિતના અધિકારીઓ…
દીવમાં પોલીસ હેલમેટ ન પહેરનારને ચલણ નહીં, હેલમેટ આપી રહી છે નવી હેલમેટનું વ્યાજબી ભાવે કરાય છે વેચાણ દીવ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ હરેશ્વર સ્વામીના માર્ગદર્શન હેઠળ…
વડોદરામાં કોરોના સામેના જંગમાં ઉદ્યોગપતિઓ, બિલ્ડરો દાતાઓ તથા નગરજનો સૌ પોતાનાથી શકય તમામ મદદ માટે તૈયાર છે. તંત્રને યથાશકિત સહયોગ આપી રહ્યા છે. કોરોના સામેના જંગમાં…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ૨ાજયની ભાજપ સ૨કા૨ દ્વા૨ા કો૨ોના વાય૨સના નિયંત્રણ કામગી૨ી માટે અનેકાનેક પગલા ભ૨વામાં આવ્યા છે અને લોકડાઉન દ૨મ્યાન કોઈ ગ૨ીબ, શ્રમીક, મજુ૨ વર્ગ…
માર્કેટીંગ યાર્ડમાં શ્રમિકોને ૧૫૦૦થી વધુ માસ્કનું વિતરણ કરતા સેલસ હોસ્પિટલના ડો.ભીમાણી: ટ્રાફિક પીઆઈ એસ.એન.ગડુનો સહકાર મળ્યો માતાએ કહ્યું ગિફટ જ આપવી હોય તો ગરીબોની સેવા કર…