marketing yard
ગઈકાલના રોજ મેધરાજાના આગમનથી રાજકોટ ખાતે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ જણાવ્યુ હતું કે અંદાજે 900 થી 1000 કિગ્રા…
સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડની દલાલ મંડળીની ઓફિસમાંથી ચોરાયેલા ચેક પૈકી જુદી જુદી બેંકોમાં ડમી એકાઉન્ટ બનાવી લાખો ઉપાડી લીધા: સીસીટીવી કેમેરાના વાયર કાપી નખાતા જાણભેદુ હોવાી…
ઈસ્ટઝોન કચેરીની ટીપી શાખા ત્રાટકી: ‚રૂ .૯ લાખની બજાર કિંમતની ૯૫ ચો.મી.જમીન ખુલ્લી કરાવાઈ કોર્પોરેશનની ઈસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના જુના માર્કેટીંગ યાર્ડ…
ચાઈનીઝ કાર્બાઈડના ૨૦૦ પેકેટનો પણ નાશ કરાયો: ‚રૂ .૧૦ હજારનો દંડ ફટકારાયો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના જૂના માર્કેટ યાર્ડમાં ફળના…
તુવેરની ખરીદીમાં વ્હાલા દવલાની નીતિ મુદે રજુઆત કરવા આવેલા ખેડુતો ઉપર હુમલો કરાયો: ડે. કલેકટરને આવેદન ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં તુવેર ખરીદીમાં વાલા દવલાની નીતિ થતા મોટી…
ચૂંટણી પૂર્ણ થતા જ હવે નવા પ્રમુખ માટે નામોની ચર્ચા થવા લાગી જસદણ માર્કેટ યાર્ડની બહું ગાજેલી ચૂંટણી ગઈકાલે શુક્રવારે પૂર્ણ ઈ જો કે આ ચૂંટણીને…
૧૫મી એપ્રિલ પૂર્વે ખરીદી કેન્દ્રો બંધ કરતા ગામડેથી આવતા ખેડૂતોને ધરમ ધકકા: ‘અબતક’ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા ખેડૂતો રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી…