સમગ્ર દેશમાં IDYની ઉજવણી માટે પસંદ કરવામાં આવેલા 75 સુપ્રસિદ્ધ સ્થળોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ પસંદગી કરવામાં આવી આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર…
Mansukh Mandvia
પહેલા બુસ્ટર ડોઝની સમય ધારણા નક્કી કરવામાં આવી હતી પરંતુ આજ રોજ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે તમામ ભારતીય નાગરિકો અને વિદેશ પ્રવાસ કરતા વિદ્યાર્થીઓ…
રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતમાં ભાજપની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે મંત્રી માંડવીયાનું ભવ્ય…
દેશના પોર્ટ, શિપિંગ અને વોટરવેયઝ મંત્રાલયે દરિયાકાંઠાના વેપારને વેગ આપવા અને દેશના નાના બંદરોને મોટા બંદરો સાથે જોડી બિઝનેસમાં વધારો કરવાની યોજના અંતર્ગત વધુ એક સફળતા…
‘તમે જે પરિવર્તન દુનિયામાં જોવા માંગો છો, તે પહેલા તમારી અંદર લાવો.’ આ સુવાક્ય વાંચવું સહેલું છે, પરંતુ તેનું પાલન કરવું ખુબ કઠિન છે. જો બધા…
એક તરફ વાયરસ તો બીજી તરફ ફૂગ… કોરોનાને નાથવા જતા બીજી એક બીમારી ઘર કરી ગઈ છે. કોરોનાની બીજી લહેર હજુ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી નથી ત્યાં…
ઉદ્યોગકારોના સાંપ્રત પરિસ્થિતિના પડકારો વિશે ચર્ચા કરાશે ૨ાજકોટમાં ઔદ્યોગીક એકમો શરૂ ક૨વાની ૨ાજકોટ ચેમ્બ૨ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની માંગણીનો માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વીકા૨… હાલ…