Majestic group

યુનિટી ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: શનિવારે  81 દીકરીઓનો જાજરમાન સમુહ લગ્નોત્સવ

સમુહ લગ્નમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તેમજ ડો.મનસુખભાઈ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહેશે દાતાઓનાં દાનથી દીકરીઓને પાનેતર, મંગલસુત્ર, સોનાની ચૂક,  ચાંદીની પાયલ,  ફ્રીજ, સોફા સહિતની 100થી વધુ…