Mahashramanji

ધર્મસંઘે 10 આચાર્યોનું શાસન જોયું એજ મર્યાદા મહોત્સવની સાર્થકતા: મહાશ્રમણજી

ભૂજના ઐતિહાસીક સ્મૃતિવન ખાતે જય મર્યાદા સમવસરણના વિશાળ પંડાલમાં તોરાપંથ ધર્મસંઘનું 161મો મર્યાદા મહોત્સવ ઉજવાયો ભુજના ઐતિહાસિક સ્મૃતિવન પરિસરમાં બનાવેલા જય મર્યાદા સમવસરણના વિશાળ પંડાલમાં જૈન…