ગામેગામ શિવમંદિરોમાં લઘુરૂદ્ર, મહાઆરતી, ધ્વજા, પૂજન, દિપમાળા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા અબતક,રાજકોટ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મંગળવારે ભગવાન શિવને પ્રિય એવી મહાશિવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી…
mahadev har
આજથી સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્યુ રહેશે: ભકતો ત્રણ ટાઇમ આરતીના દર્શન કરી શકશે પ્રથમ રૂારૂશ જયોતિલિંગ સોમનાથ મહાદેવના દ્વાર આજથી…
૧૦ વર્ષથી નીચેના અને ૬૦ વર્ષથી વધુ ઉંમરનાને પ્રવેશ બંધી પવિત્ર શ્રાવણમાસ શરૂ થયો છે ત્યારે રાજુલાના શિવાલયો અને હવેલીમાં ઉજવણીના કાર્યક્રમો રદ કરાયા છે. તેમજ…
આરતી સમયે મોર આવે છે ૪૦૦ વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ મંદિરને બ્રિટીશ શાસન દરમિયાન તોડવાના પ્રયત્નો અસફળ રહ્યા હતા: શંખના નાદ અને મોરના ટહુકાથી…
શિવ એટલે સદાકાળ મંગલ કારી ઓમ કાર રૂ પ ભગવાન સદાશિવ વિરાજમાન છે શિવાલિંગની વેદીએ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતિક છે. શિવલિંગના પાંચ સ્વરૂ પો…
છેલ્લા ૨૧ વર્ષથી લખમણભાઈ પંપાણીયા ૭ લિટર ગાયનું દૂધ પ્રસાદી સ્વરૂપે નિરાધારોને પીવડાવે છે સોમનાથ મહાદેવની તીર્થભૂમિની બાજુમાં આવેલ આજોઠા ગામના ખેડુત લખમણ મેપા પંપાણીયા છેલ્લા…
હર હર હર શિવ ઓમ નમ: શિવાય. હર હર હર શિવ, હર હર હર શિવ. શિવોહમ, શિવોહમ, જી હા, પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે રાજકોટ શહેરનાં નાના-મોટા…