લોકસભા ચૂંટણીના પરિણામોમાં દેશભરમાં ફરી વળેલી મોદી સુનામીમાં ગાંધી પરિવારની પરંપરાગત ગણાતી ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પર પણ પરિવર્તન આવ્યું છે. છેલ્લા ૩૯ વર્ષથી ગાંધી પરિવાર જે…
Loksabha Election 2019
ઝોલી ભર દે… ૧૭મી લોકસભાનાં ગઠન માટે યોજાયેલી ચુંટણીનાં પરિણામોમાં પ્રચંડ જનાદેશ મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાનાં પ્રથમ વકતવ્યમાં જણાવ્યું હતું કે, દેશવાસીઓએ આ…
આઝાદી પહેલાથી દેશના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતી દોઢ દાયકા જુની કોંગ્રેસ પાર્ટીને ગઇકાલે વડાપ્રધાન મોદીની આગેવાની વાળા ભાજપ અને એનડીએના હાથે હાર ખમવી પડી છે. એનડીએના હાથે…
અમિત શાહ ફરી એક વખત ચાણકય પૂરવાર થયા!! કારમા પરાજય બાદ કોંગ્રેસ અને રાહુલનું ભવિષ્ય ધુંધળુ, જનતા માલિક, અમો જનાદેશ માથે ચડાવીએ છીએ રાહૂલની હાર સ્વીકાર,…
ભાજપની જીત એટલે દેશવાસીઓની જીત; નરેન્દ્ર મોદી પ્રજાએ મૂકેલા વિશ્ર્વાસને પૂર્ણ સાર્થક કરશે ગુજરાત રાજયની ૨૬ લોકસભા સીટો ઉપર ભાજપ પ્રચંડ બહુમતીથી આગળ વધી રહી છે.…
વિકાસવાદ અને રાષ્ટ્રવાદને લઇ મોદી સુનામી દેશભરમાં ફરી વળી વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનાં લોકોની કુશળ રાજકિય બુદ્ધિ શકિત સતત બીજી વખત લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ…
૧૯૮૪માં જયારે કોંગ્રેસને ૪૦૪ બેઠકો મળી હતી ત્યારે વોટ શેર હતો ૪૯ ટકા, ૨૦૧૯માં ભાજપનો વોટ શેર અધધધ ૫૮ ટકા સતત બીજી વખત સ્પષ્ટ બહુમતી સાથે…
રાફેલ, જીએસટી, નોટબંધી સહિતનાં મુદાઓને વિસરી દેશની જનતાએ મુકયો મોદી પર ફરી વિશ્ર્વાસ: વિપક્ષોની એકતા હવે કેટલા દિવસ ટકશે? લોકસભાની ૫૪૩ પૈકી ૫૪૨ બેઠકો માટે અલગ-અલગ…
ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબ૨ીયા, જીતુભાઈ શાહ, પ્રતાપભાઈ કોટક, અનિલભાઈ પા૨ેખ સહીતના આગેવાનોની કાર્યાલય ખાતે ઉપસ્થિતિ આજે સમગ્ર દેશમાં લોક્સભા ચૂંટણીના પિ૨ણામો જાહે૨ થઈ ૨હયા છે અને…