આ મુદે શકયતાઓ ચકાસીને ગુરૂવાર સુધીમાં જવાબ રજુ કરવા સુપ્રીમની તાકીદ, વધુ સુનાવણી ૧ લી એપ્રિલે યોજાશે દેશમાં જયારથી ઈવીએમ મશીનો મારફતે ચૂંટણીઓ યોજાવા લાગી છે.…
Loksabha Election 2019
કોંગ્રેસના પૂર્વ સાંસદ મોહન ડેલકરે પાર્ટીમાંથી રાજીનામુ આપીને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા આ બેઠક ૫ર ત્રિપાંખીયા જંગ નિશ્ચિત લોકસભાની ચુંટણી આડે ગણતરીના દિવસો બાી છે…
લોકસાની ચુંટણીની તૈયારીઓનો ધમધમાટ સમગ્ર દેશમાં શરુ થઇ ચુકયો છે. ભારે સંગઠનને વધુ સુદઢ અને કાર્યક્ષેત્ર બનાવવા માટે પક્ષના મોવડીઓ છેલ્લી ઘડીના ફેરફારો માટે કમર કસી…
વિદેશીઓ ચૂંટણી પ્રક્રિયામાં પણ મજા લ્યે છે ! ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે લોકશાહીના મહાપર્વ ઉપર વિશ્ર્વભરની નજર રહેલી છે અને સૌથી વધુ વસ્તીમાં બીજા…
ચૂંટણી પંચનું ૧૦% વધુ મતદાનનું લક્ષ્યાંક મતદાનની ઉંચી ટકાવારી ભાજપને કાયમ ફળી છે!!! લોકસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે. ત્યારે આશરે ૫૦ હજાર કરોડ રૂ.ના ખર્ચે…
મામલતદાર કચેરીઓમાં શનિવારને જ નોંધણી માટેનો છેલ્લો દિવસ જાહેર કરી દેવાતા નવા મતદારોને ધકકા સમગ્ર રાજયમાં નવા મતદારોની નોંધણીનું કામ આજ રોજ સુધી ચાલુ રાખવાનું હતુ…
મોહનભાઈ કુંડારિયાને જંગી બહુમતીથી જીતાડવા કાર્યર્ક્તાઓ પુરુષ્ાાર્થની પ૨ાકાષ્ઠા સર્જશે: કમલેશ મિ૨ાણી, ધનસુખ ભંડે૨ી, નીતિન ભા૨દ્વાજ આગામી લોક્સભાની ચૂંટણી તા. ૨૩ એપ્રીલના ૨ોજ સમગ્ર ગુજ૨ાતભ૨માં યોજાના૨ છે…
ગાંધીનગર બેઠક પરથી બાપુ એનસીપીના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ચૂંટણીજંગમાં ઝંપલાવે તેવી અટકળો પર પૂર્ણવિરામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સામે ગાંધીનગર…
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાનું નામ હળવદ ધાંગધ્રાની પેટાચૂંટણીમાં મોખરે હોવાની ચર્ચા હળવદ-ધાંગધ્રા ની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર નું નામ જાહેર કરી દીધું છે…
પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણી લોકસભામાં પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નિવડયા હોય પાર્ટીએ તેમની ટિકિટ કાપી હોવાનો ભાજપના સુત્રોનો દાવો લોકસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી પહેલી…