કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાની જાહેરસભા: વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉમટયા: કલેકટર કચેરીએ નામાંકનપત્ર ભર્યું કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ આજે જાહેરસભા સંબોઘ્યા બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે નામાંકનપત્ર…
Loksabha Election 2019
ઈન્દોરથી લોકસભાના સ્પીકર મહાજનની ટિકિટ કપાશે? લોકસભા ચૂંટણી જંગ ચરમસીમાએ ચાલી રહ્યો છે. યુધ્ધના પ્રથમ ચરણ એવી ટીકીટોની ફાળવણીની ધમાસાણ વચ્ચે ઈન્દોર મત વિસ્તારમાંથી સતત ત્રણ…
લોકસભાની ચુંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સતત અવનવા રાજકીય ફણગા ફુટતા રહે છે. ગાંધીનગર બેઠક પર ભાજપે તેના વરિષ્ઠ…
ભાજપ આજે જુનાગઢ બેઠક માટે જયારે કોંગ્રેસ રાજકોટ અને પોરબંદર બેઠક માટે ફોર્મ ભરશે ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે ત્રીજા તબકકામાં ૨૩મી એપ્રીલના રોજ યોજાનારા મતદાન…
રામકૃષ્ણ આશ્રમથી બહુમાળી ભવન ચોક સુધીના રોડ-શોમાં વિવિધ સમાજ દ્વારા રાજકોટના પનોતા પુત્ર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અદકેરું સન્માન: જનસેલાબ ઉમટયું: ભારત માતા કી જય, વંદે માતરમના…
ન્યાય યોજના દ્વારા ૨૦ ટકા ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨ હજારની સહાય, ૩૪ લાખ રોજગારીનું સર્જન, અલગ ખેડૂત બજેટ, દરેક નાગરિકો માટે આરોગ્ય અધિકાર, લોકસભા અને…
નરેન્દ્ર મોદી શપથ લેશે ત્યારે આખા દેશમાં દિવાળી જેવો માહોલ હશે: રાજકોટ ભાજપનું જનરેટર, અહીંની ઉર્જા રાજયની ૨૬ બેઠકો ઉપર અસરકર્તા વિશાળ રોડ-શો બાદ બહુમાળી ભવન…
ગુજરાતની ૧, મહારાષ્ટ્રની ૨ અને રાજસ્થાનની ૬ બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા: ગુજરાતની બાકી રહેતી ૧૨ બેઠકો માટે આજે ઉમેદવારોના નામ જાહેર થાય તેવી સંભાવના…
સૌરાષ્ટ્રમાં ૩, ઉત્તર ગુજરાતમાં ૩, મધ્ય ગુજરાતમાં ૨ અને આદિવાસી વિસ્તારમાં વડાપ્રધાનની ૨ સભાઓ યોજવાનો ગોઠવાતો તખ્તો વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ૧૬મી લોકસભાની ચુંટણીમાં ભાજપે ઈતિહાસ સર્જતા…
જામનગર અને પોરબંદરમાં જીતુભાઈ વાઘાણી, રાજકોટમાં વિજયભાઈ ‚પાણી, અમરેલીમાં પરસોતમ ‚પાલા ઉપસ્થિત રહેશે: કાલે જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ઉમેદવારી નોંધાવશે ગુજરાતની ૨૬ લોકસભા…