local

ram navami | dharmik

સૌરાષ્ટ્રના મુખમાર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા નિકળી: સવારે મહાઆરતી – પૂજન – યજ્ઞ- બપોરે મહાપ્રસાદ અને સાંજે ભજન કિર્તન સંતવાણી લોકસંગીતના કાર્યક્રમો યોજાયા રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે…

palanpur

વૃક્ષ પડતા ૧૨ વ્યક્તિઓને ઇજા: અનેક સ્થળોએ વીજળી ગુલ પાલનપુરમાં બુધવારે મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે એકાએક પવન સો તોફાની વરસાદ ચાલુ ઇ ગયો હતો. અને…

patdi | sant jagabapa | local

પાટડીના ઉદાસી આશ્રમના ગાદીપતિ પૂ. ભાવેશ બાપુના માર્ગદર્શનમાં હનુમાન જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ લોકડાયરામાં સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જાણીતા કલાકારો ભજનની રમઝટ બોલાવશે: સીતારામ પરિવાર દ્વારા ભાવિકોને નિમંત્રણ દુખિયાના…

ram navami | dharmik |

વિહીપ-બજરંગ દળ દ્વારા ગામે-ગામે વિશાળ શોભાયાત્રા: મંદિરોમાં પૂજા, અર્ચન, સુંદરકાંડના પાઠ, ધુન-ભજન અને કિર્તન, મહાપ્રસાદ: રાત્રે સંતવાણીના સુરો વહેશે: રામભક્તિમાં લીન ભાવિકો: આજે ભગવાન સ્વામિનારાયણની ૨૩૬મી…

PHONE | appication

રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના મહેસૂલી કેસની માહિતી હવે ઓનલાઇન મળશે નાગરિકો સરળતાી મહેસૂલ સંબંધી કેસોનું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકે તે માટે સચિવ મહેસૂલ વિભાગ(વિવાદ), અમદાવાદની કચેરી…

bus app | st bus | technology

મોબાઇલ પર ડાઉનલોડ કરેલી ટિકિટ પણ માન્ય ગણાશે ગુજરાત રાજ્ય માર્ગ વાનહવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા રાજ્યના મુસાફરોને સુવિધા આપવા નવતર કદમ ઉઠાવ્યો છે. રાજ્ય સરકારે એન્ડ્રોઈડની…