તાલાલામાં આ વર્ષ કેરીની હરરાજી ૧૧ દિવસ વહેલી શરૂ થશે ગીર પંકમાં આ વર્ષે કેરીનો મબલખ પાક વાની શક્યતા છે. સાનુકૂળ હવામાનને લીધે આંબાવાડીઓમાં કેરીના ઝૂંડ…
local
સતત ત્રીજા દિવસે આરોગ્ય શાખાનું પાનની દુકાનોમાં ચેકિંગ: ૨૭ આસામીઓને નોટિસ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત ત્રીજા દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાનની દુકાનોમાં…
નેરોલેક દ્વારા આઈપીએલમાં મેન ઓફ ધી મેચની જેટલી રકમ હશે તેટલી જ રકમ ગુજરાત લાયન્સના શ્રેષ્ઠ ખેલાડી વતી ગ્રાન્ટ રુપે અપાશે જેનો ઉપયોગ બેરોજગાર યુવાનોને પેઈન્ટીંગની…
સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ સાળંગપુર હનુમાન મંદિરે ભાવિકોના ઘોડાપુર: સવારથી પૂજન-અર્ચન, મારૂતિયજ્ઞ, શોભાયાત્રા, બટુકભોજન, ધુન ભજનની રમઝટ સહિતના કાર્યક્રમોથી સૌરાષ્ટ્ર બન્યુ હનુમાનમય રાજકોટ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રામભકત બજરંગબલી…
રાજકોટ જિલ્લાના ૩૫ સહિત ૫૬૬ ગામોમાં કાલથી રાહતદરે ઘાસ વિતરણ કરાશે રાજ્ય સરકાર દ્વારા અછતની પરિસ્થીતિતને પહોંચી વળવા ઘાસચારો, પાણી સહિતની પૂરતી વ્યવસ કરવામાં આવી છે.…
રામભક્ત વીર અને યુવાનોના આદર્શ દેવ મનાતા બજરંગ બલી હનુમાનજીની જન્મજયંતિની ઠેરઠેર ધર્મોલ્લાસભેર ઉજવણી: પૂજન-અર્ચન, મહાઆરતી, મારૂતિયજ્ઞ, શોભાયાત્રા, બટુકભોજન, લોકસંગીત અને ધૂન-ભજનની રમઝટ સહિતના કાર્યક્રમો યોજાયા…
બેટી બચાવો, દિકરી ભણાવો, સામાજિક એકતા અને શિક્ષણ જાગૃતિ તા સામાજિક સમરસતા સહિતના વિષયોને આવરી લેતા ૪૦ જેટલા ફલોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે ગોંડલમાં આવતીકાલે હનુમાન જયંતિ…
રાજકોટ, જામકંડોરણા, પોરબંદર, જૂનાગઢ અને મોરબીના સ્વાઈન ફલુના દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા: આરોગ્ય તંત્રમાં દોડધામ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઉતર ભારતમાં પડેલા વરસાદને પગલે હવામાનમાં પલટો…
ચૂંટણી પૂર્ણ થતા જ હવે નવા પ્રમુખ માટે નામોની ચર્ચા થવા લાગી જસદણ માર્કેટ યાર્ડની બહું ગાજેલી ચૂંટણી ગઈકાલે શુક્રવારે પૂર્ણ ઈ જો કે આ ચૂંટણીને…
બોગસ ડિગ્રી કૌભાંડ પર અંકુશ મેળવવા રાજયની તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની ડિગ્રી પર આધારકાર્ડ નંબર અને ફોટો પ્રિન્ટ કરાશે રાજકોટ સહિત રાજયભરમાં ઠેર-ઠેર બોગસ ડિગ્રી બનાવવાના હાટડા…