‘અબતક’ના સ્ટીંગ ઓપરેશનમાં ડો.એસ.પી.સિંહનું ભોપાળુ છતુ યુ: હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટનો ઢાંક પીછોડાનો પ્રયાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.પી.સિંહ હાજર યા ત્યારી આજદિન સુધી જુની…
local
ગુજરાતના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧.૭૨ હજાર કરોડની જોગવાઇ કરી છે: રૂપાણી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧.૭૨ હજાર કરોડની અંદાજપત્રમાં…
છુટ્ટા પૈસાની અછતી કંડકટર દ્વારા એક ટ્રીપમાં અંદાજીત ૪૦રૂપિયા અને આખા દિવસમાં ૨૦૦ રૂપિયાની બેરોકટોક કટકી: કાયમી નિરાકરણનો અભાવ એક-બેરૂપિયાની છુટ્ટાની સમસ્યા મુસાફરો માટે અભિશાપ અને…
ઘણાં દિવસોથી બી.એસ.એન.એલના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને વિવિધ આંદોલનો કરી રહ્યાં છે ત્યારે રાજકોટમાથી ૭૦% કર્મચારીઓ એક દિવસની માસ CL મૂકીને વિરોધ પપ્રદર્શન કરવા માટે…
ગુજરાત હાઇકોર્ટે રાજકોટ સહિત રાજ્યની તમામ આઠેય મહાપાલિકાને આદેશ આપ્યો કેરીની સીઝન હજુ પૂરતી શરૂ પણ ઇ ની અને કેલ્શિયમ કાર્બાઈડી અધકચરી કેરી વહેલી પકવીને બજારોમાં…
નવનિર્મિત તાલુકા પંચાયત ભવનોનું લોકાર્પણ: વલ્લભભાઈ વઘાસિયા, જસાભાઈ બારડ, જયંતીભાઈ કવાડીયા, બાબુભાઈ બોખીરિયા સહિતના નેતાઓ હાજર રહ્યાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૧ જિલ્લાઓની જિલ્લા પંચાયત સેવા પસંદગી સમીતી…
વેરાવળ, અમરેલી, જૂનાગઢ, સીમાર અને જામનગરમાં કોપી કેસ: સૌથી વધુ વેરાવળમાં ૨૪ કોપીકેસ નોંધાયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરિક્ષાનો માહોલ છવાયેલો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કોપી…
જેતપુરથી માણાવદર લગ્ન પ્રસંગમાં જતા પરિવારના ચાર ગંભીર: સેન્ટ્રોકાર, છકડો રિક્ષા અને બોરવેલનો ટ્રક અથડયા જેતપુરના યુવા પત્રકાર અને ઘાચી સમાજના આગેવાન એજાજભાઇ બોઘાણી પરિવાર સાથે…
રૈયાધાર, મવડી ઝોન, ગુ‚રૂકુળ ઝોન, જયુબેલી ઝોનમાં અનેક વિસ્તારોમાં ૭ કલાક સુધી પાણી વિતરણ મોડુ: મવડીમાં બપોર પછી પાણી વિતરણ બંધ રહે તેવી સંભાવના નર્મદાના ધાંધીયા…
૧૭ દુકાનો અને બે બાઇક સળગાવી તોડફોડ કરતા વિફરેલા ટોળાને વિખેરવા પોલીસે બળ પ્રયોગ કરતા પોલીસ પર પથ્થરમારો થયો: યુવતીના મોબાઇલમાં પાડેલા ફોટા ડીલીટ કરવાના અને…