સમસ્ત વ્યાસ જ્ઞાતી સમૂહ લગ્ન સમિતિનું આયોજન: ૧૪ યુગલો લગ્નગ્રંીી જોડાશે: ૭ બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે સમસ્ત વ્યાસ, નાયક, ભોજક જ્ઞાતિ સમૂહ લગ્ન સમીતી (જૂની) દ્વારા…
local
જે ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત હેલ્થ બિયોન્ડ મેડીસીન વિષય ઉપર ડો.બી.એમ.હેગડેના વકતવ્યમાં પોલીસ કમિશનર ગેહલોત, કલેકટર વિક્રાંત પાંડે અને મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતોની પ્રેરક ઉપસ્થિતિ પ્રમુખ સ્વામી…
ટીવી, સેટઅપ બોકસ, મોબાઇલ અને રોકડ મળી રૂ.૩.૬૦ લાખનો મુદામાલ કબ્જે શહેરમાં આઇપીએલ મેચની સાથે ક્રિકેટ સટ્ટાની મોસમ ખુલ્લી હોય તેમ પોલીસે બે સ્થળે ક્રિકેટ સટ્ટા…
મેડિકલ કોલેજમાં ઓડિટોરીયમ ખાતે આયોજીત વાર્ષિકોત્સવમાં મેડિકલના વિદ્યાર્થીઓએ વેસ્ટન ડાન્સ ટ્રેડીશ્નલ, સીંગીગ તેમજ નાટકમાં ભાગ લઈ કલાના કામણ પાથર્યા હતા. વિવિધ કાર્યક્રમોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ…
કલેકટર કચેરીમાં પુરવઠા વિભાગમાં જ પુરવઠાની એટલે કે કર્મચારીઓની કમી જોવા મળી હતી. સામાન્ય રીતે લોકોની ભાગદોડને પહોંચી વળવા માટે એક તરફ પુરતા કર્મચારીઓની ભરતી તી…
ભુતકાળમાં પુસ્તકોએ કરેલી મદદનું ઋણ ચુકવવા નિવૃત પ્રિન્સીપાલ શેખ મહમદ અમદાવાદના આશ્રમ રોડ પર પુસ્તકોનું વેચાણ કરે છે અમદાવાદના આશ્રમ રોડ ઉપર સંન્યાસ આશ્રમ નજીક ખુણાપર…
જામનગર ખાતે રૂા.૬.૨૫ કરોડનાં ખર્ચે નિમાર્ણાધીન આર.ટી.ઓ. કચેરીનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી રાજયનાં પુર્વ મુખ્યમંત્રી અને હાલમાં દેશનાં લાડીલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી કી સમગ્ર દેશમાં હાલમાં…
ગુજરાતીમાં કહેવાય છે કે, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલી ગુજરાત, વરખામાં વાગડ ભલો અને કછડો બારેમાસ, આ પંક્તિ પ્રમાણે ખરેખર કચ્છ ફળોમાં બારેમાસ આગળ ધપી રહ્યું…
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પરશુરામ મંદિરોમાં ભકતો દર્શનાર્થે ઉમટયા: ઠેર-ઠેર શોભાયાત્રા નિકળી, મહાઆરતી, પુજા, મહાપ્રસાદ, સંતવાણી, ભજન-કિર્તન સહિતના કાર્યક્રમોથી ધાર્મિક વાતાવરણ છવાયું બ્રાહ્મણોના આરાધ્યદેવ ભગવાન પરશુરામની જન્મજયંતી…
‘અબતક’ના સ્ટીંગ ઓપરેશનમાં ડો.એસ.પી.સિંહનું ભોપાળુ છતુ યુ: હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટનો ઢાંક પીછોડાનો પ્રયાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.પી.સિંહ હાજર યા ત્યારી આજદિન સુધી જુની…