દેના બેંક અને બેંક ઓફ બરોડાનું એટીએમ બંધ: કાર્યવાહી કરવા લોક માંગ ટંકારા તાલુકા ના એટીએમ ને નોટબંધી પછી અલીગઢ ના તાળા ખુલ્યા ની ગાહકો મા…
local
પિલરના પાયાની ઉંડાઈ ઓછી લાગતા આર એન્ડ બીએ કામ અટકાવ્યું: ઉંડાઈમાં ૧ મીટરનો વધારો કરાશે: ખર્ચમાં પણ વધારાની સંભાવના ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા…
બહારથી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચાલતુ હતુ: પોલીસે મોડીરાત્રે રેડ કરતા સેકસ રેકેટ પકડાતા વઢવાણ પંથકમાં ચકચાર સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અસામાજિક પ્રવૃતિઓ વધી રહી છે… ત્યારે વઢવાણ…
ભીચરી ગામમાં વિક્રમભાઈ વિભાભાઇ લાવડીયાની સરપંચની નિયુક્તિ કરાઈ જ્યારે સૌ પ્રથમ ગ્રામપંચાયતનું શુધીકરણ હિન્દુ ધર્મ વિધિથી ગૌ મૂત્ર અને ગંગાજળનો ઉપયોગ કરી કરવામાં આવ્યું તેમજ બ્રાહ્મણોની…
મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની ઉપસ્થિતિ માં સર્વમંગલ બીલખીયા ઈંગ્લીશ મીડિયમ ડે સ્કુલનું લોકાર્પણ થશે : અનેક મંત્રીઓ અને આગેવાનો કાર્યક્રમમાં રહેશે ઉપસ્તિ સાવરકુંડલાના વંડા ગામે જેસર રોડ…
પ્રોજેકટોની નોંધણી સહિતના નિયમોની અમલવારી માટે એક મહિનાની અંદર કામગીરી આટોપી લેવી જરૂરી ૧લી મેથી રીયલ એસ્ટેટ એકટની અમલવારી કરવામાં આવી છે. રેરાના આ કાયદામાં બિલ્ડર્સો…
ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા તે આલ્ફેડ હાઈસ્કૂલ કાયમી બંધ ગાંધીપ્રેમીઓ ‘બાપુ’ની અમૂલ્ય વિરાસતને ન બચાવી શકયા આલ્ફેડ હાઈસ્કૂલના ૧૫૦ વિદ્યાર્થીઓને એલસી આપી દેવાયા: શિક્ષકો સહિતના સ્ટાફને…
શેઠ ઉપાશ્રયના પ્રાંગણેગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિ૨ીશમુનિજીમહા૨ાજના જન્મદિનનિમિતેગુજ૨ાત૨ત્ન પૂ. સુશાંતમુનિમહા૨ાજ સાહેબ તા પૂ. સન્મતિશિશુ પૂ. સુનિતાબાઈ મહાસતીજી તા પૂ. શ્ર્વેતાંસીબાઈ મહાસતીજીની નિશ્રામાં સ્તવન સોના પ્રશ્ર્નોત૨ી નો…
ગુજરાત રાજય સ્થાપના દિન નિમિતે ‘ગાતા રહે મેરા દિલ’ શાનદાર સંગીત સંઘ્યાનું કોર્પોરેશન દ્વારા આયોજન: કલાકારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વર્ષભર જુદા જુદા અનેકવિધ…
છેલ્લા દિવસના નિર્માતાએ કરી પ્રોજેકટની જાહેરાત: ફિલ્મના કલાકારોની ટીમ ‘અબતક’ના આંગણે અતિ સફળ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’નાં નિર્માતાઓ, બેલ્વેડર ફિલ્મ્સે આગામી ફિલ્મ ‘કરસનદાસ-પે એન્ડ યુઝ’ માટે…