loaded

રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન

ડુંગળીના એકાદ લાખ કટ્ટાની આવક: 800થી વધુ વાહનોને સબ યાર્ડમાં ક્રમશ: પ્રવેશ અપાયો રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ફરી એકવાર ડુંગળીની સોડમ પ્રસરી હતી. યાર્ડની બહાર ડુંગળી…