હાલ ચારેય સિંહબાળ અને માતાની તબિયત તંદુરસ્ત: સીસી ટીવી કેમેરાથી સતત મોનીટરીંગ એશિયાટીક લાયનોના વસવાટ ગણાતા ગીરના જંગલમાં વારંવાર સિંહ બાળની કિલકિલાટ સંભળાતો હોય છે જુનાગઢના…
lion
સિંહના સંવર્ધન અને સુરક્ષાની બાબતે સરકાર કરોડો રૂપિયાના ખર્ચા કરે છે, બીજી બાજુ વનવિભાગ સિંહોની સુરક્ષા માટે રાત દિવસ એક કરી ફરજ બજાવતા હોવાની વાતો વચ્ચે …
સિંહ બાળ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ ચર્ચાએ જોર પકડ્યું ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ફરીથી ચર્ચામાં આવ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં તેમનો એક ફોટો…
મજેવડી દરવાજા અને રેલવે સ્ટેશન વચ્ચે આવેલી સરોવર પોર્ટીકો હોટલના પાર્કિંગમાં ૪૪ સેક્ધડ સુધી સિંહણે આંટા માર્યા જંગલના રાજા સાવજને જૂનાગઢ શહેરમાં લટાર મારવાની ભારે ઈચ્છા…
સિંહ બાળ ફાસલામાં ફસાયા બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો: અત્યાર સુધીમાં સિંહના શિકારના પ્રયાસની ગુસ્તાખી કરનારા ૫૬ પકડાયા સિંહબાળને ફસાયેલું જોઈ સિંહણ ભુરાઈ થઈ, એક શિકારી ઉપર…
કંઈક મેળવવા માટે કંઈક ‘ગુમાવવા’ની તૈયારી રાખવી પડે !! ગુજરાતીમાં કહેવત છે કે, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે… બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ ઉપલબ્ધી…
આજી ડેમ પાસે મેલડી માતાજીના મંદિર નજીક કાળુભાઈ મુંધવાની વાડી વંડામાંથી ગાયને ફાડી ખાધી છેલ્લા બે માસથી છેલ્લા બે માસથી ગીરમાંથી નીકળી રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના…
ગાંડા બાવળને વાવવાની કે પાણી પીવડાવાની જરૂર ન હોય તેમ દીપડાની જાળવણી લેવાતી ન હોવા છતાં જંગલમાં ગાંડા બાવળની જેમ વધતી દીપડાની વસ્તી હવે ચિંતાજનક વન્યજીવ…
“સાવજ” રાજકોટના આંગણે ત્રંબા પંથકમાં એક સિંહણ, બે સિંહના ધામા: ચાર પશુનું મારણ:છેલ્લા એક પખવાડિયાથી ગિરમાંથી આવેલા ત્રણ સાવજો ગોંડલ, સરધાર, ત્રંબા, હલેન્ડા, વિંછીયા, જસદણ, રામપરા,…
માલધારીઓ સાથેનું સિંહનું સહજીવન અને સહિષ્ણુતાની સત્ય ઘટના ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલ દ્રષ્ટિમાંથી બનેલ કવિતા ‘ચારણ ક્ધયા’ સૌરાષ્ટ્રની રસધારમાં સાવજની ભાઈબંધી ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલ નવલકથા…