ફક્ત એક જ દાયકામાં ભારતીયોના પ્રજનન દરમાં 20% નો ઘટાડો !! વર્ષ 2008-10માં 86.1 ની સપાટીએ રહેલો પ્રજનન દર વર્ષ 2018-20માં 68.7 થઈ ગયો !!! હવે…
lifestyle
દરેક વિકૃત વર્તન હંમેશા ગાંડપણ નથી હોતું, ક્યારેક એ ચેતાસંચારકો મા ઉભી થયેલ ગડબડ નું પરિણામ પણ હોય છે.કોઈ પણ વિકૃત વર્તન પાછળ ત્રણ પરિબળો કાર્યરત…
સાયકલને આપણે કેમ ભૂલી શકીએ ભાઈ !! સાયકલ તો આપણા જીવનનું પ્રથમ વાહન કહી શકાય. આપણને સૌને આપણા પપ્પાએ કહ્યું જ હશે કે એક વાર પડી…
‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ આજે નહિ તો કયારે? માં આર્યુર્વેદના બે નિષ્ણાંત ડો. રમેશ સાપરા અને ડો. ભાનુભાઇ મેતાએ સિકસ પેક કી ઝીરો ફિગર તંદુરસ્તી માટે…
આપણે બધા જાણીએ છીએ કે ત્વચાની સમસ્યાઓ આપણને કેટલી પરેશાન કરી શકે છે. આ માટે, હજારો ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી લઈને ડૉક્ટરોની સલાહ લેવી. પરંતુ હજુ પણ…
ઉનાળામાં ખાવાની સમસ્યા ગરમીની મોસમમાં તમારા હોર્મોન્સ બદલાવા લાગે છે, જેના કારણે તમારી ભૂખ ઓછી થવા લાગે છે. જેના કારણે તમારું વજન ધીમે-ધીમે ઘટવા લાગે છે.…
મેનોપોઝલ હોર્મોન થેરાપી (MHT) – જેને પોસ્ટમેનોપોઝલ હોર્મોન થેરાપી અને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પણ કહેવાય છે. આ થેરાપી તમે તમારા ગુસ્સાને શાંત કરવામાં મદદ કરે છે.…
ઋષિ મહેતા, મોરબી ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થવા પામ્યો છે. હાલ પરિસ્થિતી જોતાં કોવિડ-૧૯ ત્રીજી લહેર પૂરી થવાના આરે છે. લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો…
Solar energyઅને પવનનો ઉપયોગ કરીને પેટ્રોલ,ડીઝલ,કોલસાની બચત કરી વાતાવરણ અને પર્યાવરણને બચાવીએ અબતક, રાજકોટ હાલમાં દેશમાં અલગ અલગ પ્રકારે વીજળી ઉત્પાદન વધારવાનાં પ્રયાસો થઈ રહ્યાં છે.…
કર્તવી ભટ્ટ,વિદ્યાર્થીની,મનોવિજ્ઞાન ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડો.ધારા આર.દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દરેક વ્યક્તિ વિવિધ પ્રકારના આવેગો,લાગણી, ભાવ અનુભવે છે. જ્યાં સુધી એ એક મર્યાદામાં હોય છે, તેને…