ડિપ્રેશન કદાચ નામ સાંભળતા જ એને પાગલપન સાથે જોડી દેવામાં આવે. અફસોસની વાત છે કે આજના અંતરિક્ષ યુગમાં પણ આ બીમારી તરફ લોકોનો આવો ખોટો દૃષ્ટિકોણ…
lifestyle
બેદાગ ચહેરો તમારા શરીરનાં અંદરના અંગોની સારી કામગીરીને સૂચવે છે. જ્યારે કે, ચહેરા પર થયેલી ખીલ ને ફોલ્લી કે ડાધા કહી આપે છે કે તમારે સાવધ…
લગ્ન સંબંધમાં જેવી રીતે પરસ્પર વિશ્વાસ અને પ્રેમ જરૂરી હોય છે, તેટલું જ મહત્વ શારીરિક સંબંધનું પણ હોય છે. દંપતિના સંબંધમાં મજબૂતી સ્વસ્થ જાતીય જીવનથી જ…
યુવક અને યુવતી જ્યારે યુવાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેમનું વર્તન તદ્દન બદલાઈ જાય છે. આ બદલાવ ઘરથી શરૂ થઈ. શાળા, કોલેજ ને સમાજ સુધી વિસ્તરે છે.…
ઉનાળાનાં દિવસોમાં ચહેરા પર પાણી છાંટવાથી ઘણી જ રાહત મળે છે. એવું મનાય છે કે ઉનાળાની મોસમમાં આંખો દિવસમાં ઓછામાં ઓછો ત્રણ વખત ચહેરો પાણીથી અવશ્ય…
બ્રિટનની ગ્રીનવિચ યુનિવર્સિટીના અભ્યાસુઓનું કહેવું છે કે પેરાસિટામોલ લેવા કરતાં બે પિન્ટ એટલે કે લગભગ એક લિટર જેટલો બિયર ગટગટાવવાી પીડામાં વધુ રાહત ાય છે. આ…
લિપસ્ટિક વગર મહિલાઓનો મેકઅપ અધુરો લાગે છે. અન્ય બ્યુટી પ્રોડક્ટ કરતા લિપસ્ટિકનું મહત્વ મહિલાઓ માટે વધારે હોય છે. કારણકે તેના વગર મેકઅપને ફિનિશિંગ ટચ ની મળતો.…
દુનિયા ગોળ છે અને સતત ચાલી રહેલા ચક્રમાં ઘણી વાર ગઈ કાલ આજ બનીને આવી હોય એવો એહસાસ તો હોય છે. ફેશન-વર્લ્ડમાં તો આવું સહજ રીતે…
સૌને પ્રિય એવી કેરી ફળોમાં પણ સર્વશ્રેષ્ઠ ગણાય છે તેથી જ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. વસંત ઋતુમાં કેરીના વૃક્ષ પર લાલ રંગના ફૂલ તથા…
ભારતમાં અને ગુજરાતમાં અનેક જાતિના લોકોમાં લગ્નની પહેલી રાત્રે ખાસ પ્રકારનું ‘પલંગતોડ પાન’ ખાવાની પ્રથા હોય છે. માનવામાં આવે છે કે આવાં પાન લગ્નની પહેલી રાત્રે…