આ જિંદગી છે ખૂબ અઘરી ક્યારેક મન થાય ચાલને છોડી ચાલી પણ, એ વિચાર ક્ષણમાં પલટાય કારણ, જો હસીને જીવીએ તેને, તો જીવનમાં માત્ર ખુશી જો…
life
ચાલી રહી આ જિંદગી, વિસરાય રહી છે થોડી, ક્યાક વિખૂટી પડી ક્ષણો, ક્યાક સંબંધો પડયાં સરી, જીવનની નથી કોઈ સૂચિ, દરેક વ્યક્તિની છે પોતાની રુચિ, કોઈ…
સમયના આ સંગાથમાં, એકલતના આ સાથમાં, કરું છું હું અનેક વાતો, કોઈ એક વિચારમાં. સફળતા શોધી રહ્યો છું, અભિલાષાઓ ભૂલી રહ્યો છું, માનવતા જોડી રહ્યો છું,…
કોઈના વિચારોમાં ખોવાયેલ કોઈના સંબંધોમાં ગૂંચવાયેલ કોઈના શબ્દોમાં ફસાયેલ કોઈના અવાજમાં સંભડાયેલ કોઈના નામમાં છુપાયેલ કોઈના રાહ પર ચાલેલ કોઈના પ્રેમમાં ઓડખાયેલ કોઈના દિલ પર છાપેલ…
ક્યારેક અનેક નિષ્ફળતા, ઘેરી લે છે મને પણ તો શું ? સફળ નહીં થઈ શકું હું? દરેક સવાલ ફરી પાછો, આવે તો નહીં લડી શકું હું ?…
મનુષ્ય હમેશા એક બીજાથી અલગ છે. દરેક વ્યક્તિ પાસે જીવનની અલગ પરિભાષા છે. કારણ જ્યારે કોઈ પણ મનુષ્યનાં મનમાં એક વિચાર હોય તોજ તે વર્તન કરી…
એક નાનું અમથું ખોખું, બતાવે દુનિયાને ખૂબ મોટું, ઘરમાં તેનું કોઈ નિશિચિત નથી સ્થાન, તે બદલાય સંજોગો સમાન, તે વડીલો તથા બાળકોનું પ્રિય, લોકો નિહાળે તેને…
જીવન કેરા સંગાથે કઈક તો મેળવીયે ખાલી એકલતા કરતાં સાથ તો સમજીયે જીવનના પન્ને કઈક તો લખીએ ત્યારે તો મળશે જીવન કેરો સંગાથ એક ભૂલથી મળે …
જીવનના દરેક પગથિયે મનુષ્ય જોડાય જાય છે એક સંબંધ સંગાથે. તે સંબંધ ક્યારેક હોઇ વિશ્વાસનો કે પછી વાત્સલ્યતનો. દરેક સંબંધ તેને શીખવે પોતાની એક ઢબથી કઈક…
ક્યારેક કોઈની સાથે વાત કરવાનું, કોઈની સાથે જીવન જીવવાનું શરૂ તો કરો. આનંદ આપ મેળે આપના જીવનમાં આવી જશે. ક્યારેય આનંદનું કોઈ સરનામું હોતું નથી તે…