Lexus LF-ZC

Lexus 2025 ભારત મોબિલિટી એક્સ્પોમાં બહાર પાડશે તેની Lexus LF-ZC કોન્સેપ્ટ...

Lexus 2025ના ભારત મોબિલિટી એક્સપોમાં LF-ZC કોન્સેપ્ટનું પ્રદર્શન કરશે. 2023ના જાપાન મોબિલિટી શોમાં સૌપ્રથમ આ કોન્સેપ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. LF-ZC એટલે Lexus Future Zero-Emission Catalyst.…