Ladani Group

લાડાણી ગ્રુપ નખશીખ સાચું: જમીન વિવાદમાં યુનિવર્સિટીને કોર્પોરેશનની લપડાક

દાવો કરાયેલી જમીન ડીઆઇએલઆરની માપણી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હદની બહાર છે: અમારા રેકર્ડ પર બધું બરાબર છે છતાં તમારી પાસે વધુ પૂરાવા હોય તો આપો: મ્યુનિ.કમિશનર…

લાડાણી ગ્રુપના રૈયા સર્વે નં.23માં આવેલા એફપી-27 ઉપરના પ્રોજેકટને યુનિવર્સિટીની જમીન સાથે સ્નાન-સુતક નથી

યુનિવર્સિટીની જગ્યામાં આંધળે બેરૂં  કુટયા તેવો ઘાટ યુનિવર્સિટીની દિવાલને લઇ જે વિવાદ થયે ત્યાં છે તે ખરેખર રૈયા સર્વે નં.23ના પેશકદમીનો પ્રશ્ર્ન હતો રાજકોટ કોર્પોરેશનના તમામ…