KrishiMela-2024

Surat: Union Jal Shakti Minister C. R. Patil inaugurated Krishi Mela-2024 and Agro Textile Park

સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી રાજ્યકક્ષાના ત્રિ-દિવસીય કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.…