Kolkata Airport

ન હોય...કોલકાતા એરપોર્ટ પર રૂ.10માં ચા અને 20માં સમોસા મળશે

કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેન્દ્રીયમંત્રી દ્વારા ઉડાન યાત્રી કાફે લોન્ચ કરાયું: દેશના અન્ય એરપોર્ટ્સ પર ટૂંકમાં શરૂ કરાશે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી…