એક નૂર આદમી, હજાર નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ કરોડ નૂર નખરાં એક નૂર આદમી, હજાર નૂર કપડાં લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરાં. એમ માણસ…
knowledge bank
હેલ્લો.. કોરોના.. તું ન આવ્યો હોતો તો લોકડાઉન ન થયું હોતું અને લોકડાઉન ન થયું હોતું તો અમે બંને પતિ-પત્ની ફરીથી એકબીજાનાં પ્રેમ ન પડતા. લોકડાઉને…
ભારતીય કુટુંબ વ્યવસ્થા વિશ્ર્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ છે આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. આજનો દિવસ પ્રેમ હુંફ લાગણીનો દિવસ છે. વિશ્ર્વભરમાં ભારતીય કુટુંબ વ્યવસ્થા શ્રેષ્ઠ છે. વર્ષોથી…
૧૦૪ ટેસ્ટમાં ૮૫૮૬ રન જેમાં ર૩ સદી જયારે ૨૫૧ વન-ડેમાં ૮૨૭૩ રન જેમાં ૧પ સદી કરી હતી ટેસ્ટમાં ૪૦ અને વન-ડે માં ૯૬ વિકેટ પણ ઝડપી…
સ્કાઉટ- ગાઇડ પ્રવૃતિ ૧૦૦ વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં શરુ થઇ પરંતુ તેના મૂળ ભારતીય સંસ્કૃતિમાં રહેલા છે કિશોર-કિશોરીઓમાં સેવા-સદભાવના અને માનવતાના વ્યવહારુ પાઠ જીવનમાં ઉતારવા પ્રતિજ્ઞા બઘ્ધ…
ફૂટબોલ: આ ક્રમકતા, ઝનૂન, ઉત્સાહ, જુસ્સો, જોમ અને ઉશ્કેરાટની રમત છે. ૯૦ મીનીટની આ રમતમાં પળે પળે પરિસ્થિતિ બદલાય છે. એક ખેલાડી અંદાજે ૧૧ થી ૧૮…
કાલે વિશ્વ થેલેસેમિયા દિન દર વર્ષે ભારતમાં ૭ હજાર અને વિશ્વમાં એક લાખથી વધુ થેલેસેમીક બાળકો જન્મે છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અંદાજિત ૨ હજાર બાળકો…
ટેકનોલોજીના યુગમાં અંધત્વ પણ દુર કરી શકાશે કુદરતની કરામત અકળ છે. એનું પ્રત્યેક સર્જન ચકિત કરી મૂકે તેવું છે. એમાં ય માનવઅંગોમાં આંખનું સર્જન એટલે તો…
વિશ્ર્વમાં કેટલાક એવા પણ સ્થળો છે જયાં મનુષ્યોને રહેવા માટે વધારે ખતરનાક છે. આમાંથી કેટલાક ક્ષેત્રો એવા પણ છે જયાં લોકોને જવા માટે પ્રતિબંધ હોય છે.…
ઉત્તર અમેશ્રિકા ખંડની પશ્ર્ચિમ દિશાએ અને ર્પસિફિક મહાસાગરને કિનારે આવેલું વિશાળ અમેરિકન રાજય એટલે કેલિફોનિયા પરંતુ કેલિફોનિયાની ઉત્તરે અને ર્પસિફીક મહાસાગરની સહેજ પૂર્વે અંદરની બાજુએ એક…