kinnar acharya

tadafadi.jpg

મહા-ભારતની રામાયણ, રંગ છલકે અને રંગ છલકે અગેઇન પછી લેખક-પત્રકાર કિન્નર આચાર્યનું વધુ એક નવતર પુસ્તક આવી ચુકયું છે. જેનું નામ છે – કિન્નર આચાર્યની તડાફડી…