Kia Syros SUV

kia તેની ન્યુ Kia Syros SUV ટુંકજ સમય માં કરશે ભારતમાં લોન્ચ, જાણો કોને કોને આપશે ટક્કર...

Kia Syros SUV ભારતમાં 19 ડિસેમ્બર 2024ના રોજ લોન્ચ થશે suv ની ડિઝાઇન પણ શાનદાર ફીચર્સ સાથે ખાસ હશે. Nexon, Brezza અને ઘણી SUV ને પડકાર…