ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો સૌરાષ્ટ્ર-કચ્છમાં બિયરમેય વાવાઝોડુ ત્રાટકવાની દહેશત રહેલી છે.જ ેના માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. આજથી…
khodaldham
ભૂમલિયામાં જમીનની ખરીદી: નરેશભાઇ પટેલે કરી સાઇટ વિઝિટ વિશ્ર્વની સૌથી મોટી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા જ્યાં પ્રસ્થાપીત કરવામાં આવી છે. તે સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે…
ખોડલધામ પાસે જેતપૂર સ્પોર્ટ્સ એસો. દ્વારા નિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરતા સાંસદ રમેશભાઈ ધડુક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહ, રણજી ટ્રોફીના પ્લેયર ઓફ ધ સિરીઝ…
1200 થી વધુના મુલ્યની ર00 કીટનું વિતરણ રાજકોટ એટલે સેવાની તપોભૂમિ સમાન સૌરાષ્ટ્રની આ ધીંગી ધરા છે. રાજકોટની ધરતી હંમેશ માટે સેવાને જ ઉજાગર કરી છે…
ખોડધામ ખાતે સાતમાં પાટોત્સવમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનારબેન પટેલનો ટ્રસ્ટી તરીકે સમાવેશ કરાયો 2027માં ખોડલધામ દશાબ્દિ મહોત્સવ ભવ્ય…
21મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, મંત્રીઓ, ધારાસભ્યો અને હજારો ભકતો બનશે દિવ્યોત્સવના સાક્ષી કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતિક સમાન, લેઉવા પટેલ સમાજને સંગઠનના એક તાંતણે…
સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિએ પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓને બિરદાવ્યા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટમાંથી…
21 કલાકારે સતત 12 કલાકની મહેતનથી બનાવી રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી, 450 કિલો કલરનો ઉપયોગ કરાયો આજે 31 ઓક્ટોબર એટલે દેશની એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનીજન્મ…
ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળા સહિતના અગ્રણીઓ પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે આ અઠવાડિયામાં જશે વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યો છે.…
એસીપી વિશાલ રબારી, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ધોળા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ખોડલધામના ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરિયા, ટ્રસ્ટી ચિરાગભાઈ સિયાણી, વૃંદાવન ભાઈ અકબરી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત અનેક…