khadanagar

Kenal Road

વરસાદે શહેરનાં મુખ્ય રાજમાર્ગોની હાલત ગામડાથી પણ બદતર કરી નાખી: ખાડામાં પેવિંગ બ્લોકનાં થીગડાથી વાહનચાલકોની કમરનું કચુંબર ભારે વરસાદે સ્માર્ટ સિટી રાજકોટને જાણે ખાડાનગર બનાવી દીધું…