કેશોદ, જય વિરાણી કેશોદના રોડ રસ્તાને લઇ લોકો છેલ્લા કેટલા સમયથી પરેશાન છે. અને ચોમાસામાં થયેલ રોડ રસ્તાની સ્થિતિને કારણે લોકો ના પ્રશ્નો તાત્કાલિક દૂર કરવાની…
keshod
કેશોદ, જય વિરાણી એક રિસર્ચ પ્રમાણે દેશમાં 25 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 88% ટકા લોકો દારૂનું સેવન કરે છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા છતાં દારૂનું સેવન…
કેશોદ, જય વિરાણી કેશોદના આનંદ એપાર્ટમેન્ટ પાસે છેલા કેટલાય મહિનાઓથી કચરાના ઢગલાના પ્રશ્ન અંગે લોકોએ ઘણી વાર તંત્રને જાણ કરી છે. આ વાત અંગે જ આજે…
જય વિરાણી, કેશોદ: સૌરાષ્ટ્ર ગુજરાતમાં અવાર-નવાર ચોરીની ઘટના બનતી હોય છે ત્યારે કેશોદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કેશોદના અગતરાય ગામે કારખાનામાં મોડી રાત્રે કારખાનામાં…
કેશોદ, જય વિરાણી કેશાેદ અગતરાય ગામમાંથી પસાર થઇ રહેલ અને બંન્ને તરફ નેશનલ હાઇવેના 2.20 કીમી રાેડને રીકાર્પેટ કરવા ગામલાેકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરાેએ સ્ટેટના…
કેશોદ, જય વિરાણી આગામી 2022ની ચૂંટણીને લઈને બધા પક્ષો પોતાની પાર્ટીના કામ અને જવાબદારીઓને લઈને સ્પષ્ટ થયા છે, ઉપરાંત તમામ પૂર્વ તૈયારીઓ ધીમે ધીમે શરૂ થઇ…
જય વિરાણી, કેશોદ: કેશોદમાં વેરા વધારાને લઈને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધ નગર પાલિકા દ્વારા વેરામાં જે 10%…
કેશાેદ, જય વિરાણી કેશાેદના કેવદ્રા ગામે એકલેરા સરપંચ પુત્ર રામભાઇ રણવીરભાઇ સીસાેદિયા અને કેવદ્રા ગામના ભરતભાઇ લાડાણી વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં ઇજા પહાેંચતાં…
આજરોજ સોની સમાજખાતે ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેર ની કારોબારી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા,…
કેશોદ, જય વિરાણી કેશાેદના માેટી ઘંસારી ગામે ગાૈચરની 500 વિઘા જમીનમાં આસપાસના જમીનધારકાે દ્વારા પેશકદમી કરવામાં આવી હતી ગામલાેકાેદ્વારા તેવાે આક્ષેપ કરી ગાૈભક્તાેએ મામલતદારને આવેદન આપ્યું…