Kataria

કટારિયા ચોકડીએ રૂ.167 કરોડના ખર્ચે સિગ્નેચર કેબલ બ્રિજ બનશે

શહેરના પ્રથમ મલ્ટીલેવલ સિગ્નેચર કેબલ બ્રિજ માટે ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવી ગઇ: વર્કઓર્ડર આપ્યા બાદ 30 મહિનામાં બ્રિજનું નિર્માણકામ પુરૂં થશે: કમુરતા ઉતરતા જ…

હાશ.... જામનગર રોડથી કટારિયા ચોકડી સુધીનો સેક્ધડ રીંગ રોડ બનશે ફોર લેન

30 ફૂટનો સેક્ધડ રીંગ રોડ 150 ફૂટનો થશે:આવતા મહિને કામ શરૂ થશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  રીંગ રોડ-2ને વધુ ડેવલપ કરશે. જામનગર રોડથી ગોંડલ રોડ સુધીના રીંગ…

8 60.jpg

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ચાર નવા ફલાય ઓવર બ્રિજ બનાવવા માટે રાજય સરકાર દ્વારા 185 કરોડ ફાળવાયા સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટના પશ્ર્ચિમ વિસ્તારના પ્રવેશદ્વાર સમા કાલાવડ રોડ…

ખેતરમાં કામ કરતા હતા ત્યારે વીજળી કાળ બની ત્રાટકી: નાના એવા ગામમાં શોકનો માહોલ પ્રિમોનશુન એકટીવીટીના પ્રારંભ સાથે રાજ્યભરમાં છુટા છવાયા ગાજવીજ સાથે વરસાદ પડે છે.…