Karunareli

Screenshot 8 5

‘અબતક’ની મુલાકાતમાં કરૂણા ભાવના જતનની ઉન્નતી વિદ્યાલયના આચાર્ય હેમાબેનની સમાજને અપીલ પતંગ ઉડાડવાના ઉત્સાહમાં ક્યાંક કોઈ પક્ષી કે જીવની જીવાદોરી ન કપાઈ જાય તેનું ધ્યાન રાખવું…