Kamal

વોર્ડ પ્રમુખની વરણીમાં ‘વય બાંધણા’થી ‘કમળ’માં કકળાટ

40 વર્ષની વય મર્યાદા ધરાવતા કાર્યકરને વોર્ડ પ્રમુખ બનાવવાના નિયમથી એકપણ વોર્ડમાં યોગ્ય ચહેરો મળતા નથી: સંગઠનમાં હોદ્ો હશે તે કોર્પોરેશનની ચૂંટણી નહિં લડી શકે તેવા…