ખેલાડીઓ વચ્ચે કબડ્ડી કબડ્ડી કબડ્ડી… ના શોર વચ્ચે વિજય માટે ખરાખરીનો ખેલ ખેલાડીઓના પાણી મેદાનમાં જ માપી લેતી 4,000 વર્ષ જૂની એશિયાઈ રમત કબડ્ડી નું ભારતમાં…
kabaddi
એશિયન ગેમ્સના 14મા દિવસે ભારત 100 મેડલની સંખ્યા પર પહોંચી ગયું છે. 100મો મેડલ મહિલા કબડ્ડી ટીમે તાઈવાન સામે 26-25ના સ્કોર સાથે નોંધાવ્યો હતો અને ટીમ…
રાજકોટની કણસાગરા મહિલા કોલેજ રનર્સઅપ બની: આજે ભાઈઓ-બહેનોની જિમ્નાસ્ટિક સ્પર્ધામાં ભારે રસાકસી જોવા મળી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને મોરબીની ઓમ વિધાવાસીની કોલેજના યજમાન…
તા.12 જૂનથી 15 જૂન દરમ્યાન કરાટે, કબડૃૃી, સ્વીમીંગ, ડેડલિફટ, સૂર્ય નમસ્કાર, સ્કેટીંગ જેવી વિવિધ રમત સ્પર્ધાના માધ્યમથી શહેરમાં ભાવિ રમતવીરો તૈયાર થશે અને ખેલદીલીને પ્રોત્સાહન મળશે:…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત ઇન્ટર કોલેજ કબડી ચેમ્પિયન સ્પર્ધા ગર્લ્સનું મહિલા કોલેજ ખામટા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી, વન પંડિત એવોર્ડ વિજેતા…
પ્રો. કબડ્ડી લીગની પાંચમી સીઝનમાં આજે ગુજરાત અને પટના વચ્ચે ફાઇનલ મેચ રમાશે વર્તમાન ચેમ્પિયન પટના પાઇરેટસ તથા નવોદીત ટીમ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ વચ્ચે અહીં આજે…
કબડ્ડીનો જન્મ તામિલનાડુમાં યો હતો. બાંગ્લાદેશમાં કબડ્ડીને રાષ્ટ્રીય રમતનો દરજ્જો મળ્યો છે, આ રમતમાં જલવો તો હરિયાણાના ખેલાડીઓનો જ છે. પ્રો કબડ્ડીમાં ટીમોની સ્િિત જોઈને તો…