મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ અનાજ કરિયાણાની દુકાનેથી સ્વામીનારાયણ મંદીરમા દાન કરવાનું કહી જુનાગાઢ અને રાજકોટના બે ઠગબાજોએ 10.28 લાખનો માલ ખરીદી રૂપિયા ન આપ્યાની પોલીસ…
junagadh
જન્મે તેટલા જીવે નહીં…. માપસર કેરી હોય તો જ પૂરતું વજન અને સારો ભાવ મળે… આંબાના બગીચાઓ માં મોર આવે ત્યારે સિચાઈ ,અળશિયા, એરંડા અને છાણીયું…
જય વિરાણી, કેશોદ કેશાેદ રેલ્વે સ્ટેશન ખાતે પીખાેર ગામના નિવૃત ફાૈજીનું આગમન થતાં ગામલાેકાે દ્વારા નિવૃત ફાૈજીનું ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કેશાેદ રેલ્વે સ્ટેશન ખાતે…
ગુજરાત, મુંબઈ સહિતના કલાકારો પોતાની કલા પ્રસ્તૃત કરશે જૂનાગઢવાસીઓને વિભિન્ન રાજયોની સંસ્કૃતિ, સંગીત અને પહેરવેશ એકસાથે જોવાનો અલભ્ય મોકો આગામી તા. 5 થી 9 જાન્યુઆરી સુધી…
ડમી સીમકાર્ડના આધારે જુદા જુદા ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા તા: જૂનાગઢ સાયબર પોલીસે બે પશ્ર્ચિમ બંગાળના શખ્સને દબોચી લીધા અબતક,દર્શન જોશી,જૂનાગઢ જુનાગઢની માર્સ બેરીંગ્ઝ કંપની…
જય વિરાણી, કેશોદ શ્રી વિનય મંદીર હાઇસ્કુલ કેવદ્રા ના ત્રણ વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા લેવાયેલની પરીક્ષામાં બીજો,ત્રીજો,ચોથો નંબર પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું. શ્રી…
કબસ્તાનની ઓરડીમાં આચરેલા દુષ્કર્મનો ભાંડો અઢી માસ બાદ ફુટયો અબતક, દર્શન જોશી જુનાગઢ જૂનાગઢ શહેરમાં સમાજને લાંછનરૂપ એક ઘટના સામે આવી છે. જેમાં સાવકા બાપે તેની…
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યું છે. જુનાગઢ આજે 9.6 ડીગ્રી સેલ્સીયસ સાથે ઠુંઠવાઇ ગયું હતું. રાજકોટમા: આજે લધુતમ સામાન્ય ઉછાળો નોંધાયો હતો.…
અબતક,દર્શન જોશી જૂનાગઢ જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ અને એનએસયુઆઇ દ્વારા પેપર લિકેજ થવાની વારંવાર બનતી ઘટનાઓ છતાં કોઈ સામે પગલાં લેવામાં આવતા ન હોય આ મુદ્દે…
787મતદાન મથકો પૈકી 265સંવેદનશીલ અને 164અતિ સંવેદન શીલ મથકો જાહેર અબતક, દર્શન જોશી જુનાગઢ જૂનાગઢ જિલ્લામાં આવતી કાલે રવિવારે યોજાનાર 338 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે…