junagadh

junagadh | rajkot

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢીબીજ નિમિત્તે પરબધામ ખાતેથી રાજ્યનાં નાગરિકોને પાઠવેલી શુભેચ્છાઓ રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢી બીજનાં પાવન પર્વ નિમિત્તે ધર્મદંડ આધારીત રાજ્ય વ્યવસ્થા સ્થાપવાની રાજ્ય…

junagadh

ધારાસભ્ય જવાહર ચાવડાના ઓઝત બચાવો અભિયાનને સફળતા: પ્રજાજનોએ અભિનંદન પાઠવવાની સાથે ડુંગરપુર- બિલખા પંથક સહિતના વિસ્તારોમાં ખનીજ ચોરી અટકાવવા માંગણી કરી જુનાગઢ તેમજ સોરઠ પંથકમાં છેલ્લા…

jetpur

રાજકોટના યુવક સામે જેતપૂરનાં સગાભાઈએ ખોટી ફરિયાદ કર્યા હોવાની ડીએસપીને રજુઆત રાજકોટમાં મોરબી રોડ ખાતે રહેતા શૈલેષ ભાનુભાઈએ તેમનો ભાઈ ખોટી ફરિયાદ કરતો હોવાની ‚રલ ડીએસપીને…

gujarat

સ્વચ્છતા અભિયાનમાં મદદરૂપ થતાં આ ઉદ્યોગમાં ૧૮ ટકા જીએસટી લાગુ થતાં નામશેષ થવાની ભીતિ: પ્લાસ્ટીક મેન્યુફેકચર વેલફેર એસો.ની દર ઘટાડવાની માંગ કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટીક આઈટમો…

jetpur

ફર્નિચર એ મોજ શોખ નહીં જીવન જરૂરીયાતની વસ્તુ છે કેન્દ્ર સરકાર દ્વારા ફર્નિચર પર ૨૮ ટકા જીએસટીનો ટેકસ નાખતા જેતપુર ફર્નિચર એસોસિએશન દ્વારા ધંધા-રોજગાર બંધ રાખી…

junagadh

સરકાર ગરીબો, ખેડૂતો અને વંચિતોના વિકાસ માટે સમર્પિત છે, સૌરાષ્ટ્રમાં હવે પાણીનો દુકાળ નહીં પડે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહએ જુનાગઢમાં સૌરાષ્ટ્ર…

gujarat | junagadh | gir

આરએફઓ સહિત બે કર્મચારીના સસ્પેન્શનના વિરોધમાં જૂનાગઢમાં ચીફ ક્ધઝર્વટરની ઓફિસ બહાર ધરણા સિંહોના સંવર્ધન અને રક્ષણમાં સૌથી મોટો ફાળો આપનાર ગીરના વન કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા…

junagadh

મોબાઈલ એપ પર આવતી ફરિયાદો ઉકેલાતી નથી: લોકોમાં રોષ જુનાગઢ મનપાએ સ્વચ્છ ભારત અભિયાનમાં ઝંપલાવી કંઈક નવુ દેખાડી પ્રસિઘ્ધીની લ્હાપ સંતોષવા ૩૧૧ એપ્લીકેશન લોંચ કરી હતી.…