Journey

biobased roads bitumen.jpg

ક્યારેક નાં ગમતા સમયમાં ખેચી જાય, ક્યારેક પ્રકૃતિને સમજાવી જાય, ક્યારેક પંખીના સૂર સંભળાવી જાય, ક્યારેક ધરાની ધન્યતા દેખાડી જાય, ક્યારેક વૃક્ષોની લીલોતરી દેખાય જાય, ક્યારેક…

images

દરેક ખુશીનું સરનામું તેનાથી, દરેક વિરહની સમજણ તેનાથી, દરેક સંબંધની પરિભાષા તેનાથી, દરેક હાર-જીતની ઓળખ તેનાથી, દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ તેનાથી, દરેક લાગણીનો અર્થ તેનાથી, દરેક અનુભવનો…

આ જિંદગી છે ખૂબ અઘરી ક્યારેક મન થાય ચાલને છોડી ચાલી પણ, એ વિચાર ક્ષણમાં પલટાય કારણ, જો હસીને જીવીએ તેને, તો જીવનમાં માત્ર ખુશી જો…

Screenshot 4.jpg

આખો હિમાલય ભગવાન શિવનું સ્થાન છે. અને તેના બધાજ સ્થળો પર પહોંચવું એટલુજ અઘરું હોય છે. પછી એ અમરનાથ હોય કે કેદારનાથ કે કૈલાશ માનસરોવર આ…