Jinjara

મકરસંક્રાંતિના તહેવારમાં ચીકી જીંજરા અને શેરડીનું ધુમ વેંચાણ

શેરડી  રૂ.600 મણ, જીંજરાના ભાવ કિલોએ 80 થી લઈને 120 અને ચીકી પતંગ સાથે આસમાને કિલોના 120થી 1200ના ભાવે ફટાફટ વેચાણ આસ્થા અને ઉલ્લાસના સરવાળા સમાન…