૪૫ દિવસમાં ૫૦ ચોરી થતા ડાંઇગ એન્ડ પ્રિન્ટીગ એસોસિએશનના હોદેદારોએ પોલીસને આવેદન આપી સીસીટીવી ફુટેજ આપી તસ્કરોને ઝડપવા કરી માગ જેતપુરમાં તસ્કરોનો ઉપદ્રવ વધી હોય તેમ…
jetpur
ભાદરનો પુલ ભયજનક હોવાનો અહેવાલ ’અબતકે’ પ્રસિઘ્ધ કર્યો હતો તંત્રએ આંખ આડા કાન કરતા હજારો વાહન ચાલકો ઉપર ઝળુંબતો ખતરો ! દુર્ધટના સર્જાવાની ભીતિ જેતપુર નો …
જેતપુરના ખારચિયાના સરપંચ અને તેમના પત્ની સામેપ લાખની ઉચાપતની ગાંધીનગર વિકાસ કમિશનરને ફરીયાદ જેતપુર તાલુકાના ખારચિયા ગામના સરપંચે અને તેના પત્નીએ કોઇપણ જાતના વિકાસના કામો કર્યા…
ફર્નિચર એ મોજ શોખ નહીં જીવન જરૂરીયાતની વસ્તુ છે કેન્દ્ર સરકાર દ્વારા ફર્નિચર પર ૨૮ ટકા જીએસટીનો ટેકસ નાખતા જેતપુર ફર્નિચર એસોસિએશન દ્વારા ધંધા-રોજગાર બંધ રાખી…
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જેતપુરમાં શુક્રવારે નર્મદા નીરના વધામણાનો કાર્યક્રમ એક વર્ષ કરતાં પણ ટૂંકા ગાળામાં જેતપુર શહેરને નર્મદાનું પાણી પહોંચાડવામાં સફળતા: રાદડિયા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશી અભિગમના…
પોલીસે બે સગા ભાઇઓ સહિત ત્રણ સામે ગેંગ રેપ અને બ્લેક મેઇલીંગનો ગુનો નોંધ્યો જેતપુર તાલુકાના દેરડી ગામની સગીર બાળાને પ્રેમ ઝાળમાં ફસાવી બ્લેક મેઈલીંગ કરી…
એટીએમ કેશલેસ સુવિધા, રસ્તા, પાણી, ગટર વીજળી સહિતની સુવિધાઓનો અભાવ છતા મંડલીકપૂરને ડિજિટલ ગામ જાહેર કરતા અસંતોષ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારે જાહેર કરેલ મંડલીકપૂર ગામને…
કોઈપણ પ્રકારની પહોચ આપ્યા વિના ‚રુપીયાના ઉઘરાણા: અધિકારીઓની મીલી ભગતની શંકા જેતપુરમાં આરટીઓના વાહન પાસિંગ કેમ્પમાં આરટીઓ એજન્ટની વાહન માલિકો પાસેી વાહન પાસિંગ તેમજ વાહનના વીમા…
ભાજપના ઈશારે ધરપકડ કરવામાં આવી હોવાનો પાસ આગેવાનોનો આક્ષેપ જેતપુર પોલીસે ધોરાજી જઈ સૌરાષ્ટ્ર ના પાસ ના ક્ન્વિનર લલિત વસોયા ની કરીધડપકડડઅને ત્યાી જેતપુર લાવી હતી…
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ કિશોરભાઈ મારુની માંગણી મહારાષ્ટ્રની કેબિનેટે પત્રકારો પર તાં હુમલાઓ પર પ્રતિબંધ મુકતા ડ્રાફટ બિલને મંજૂરી આપી હતી. આ બિલ જર્નલિસ્ટ…