Jemimah Rodgers

જેમિમાહ રોડ્ગ્સિની સદી: ભારતીય  મહિલા ટીમે  વન-ડે શ્રેણી જીતી લીધી

જેમિમાહના 102 રન, હરલીન દેઓલના  89 રન, સ્મૃતિ મંધાનાના  73 રન અને પ્રતિકા રાવલના  67 રનની મદદથી ભારતે  370 રનનો તોતીંગ  જૂમલો ખડકયો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના…