જસદણ નગરપાલિકાની સામાન્યસભા બુધવારે પ્રમુખ દીપભાઈ ગીડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે અંદાજપત્ર મંજુર થયું હતું અને કેટલાક નવા ઠરાવો મંજુર અને કેટલાક મુદાઓનો વિરોધ…
jasdan
જસદણ નગરપાલિકા દ્વારા આગામી વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજપત્ર (બજેટ)ની સામાન્યસભા આગામી તા.૧૪ને બુધવારના રોજ યોજાશે. આ અંગે ચિફ ઓફિસર દ્વારા દરેક સભ્યોને લેખિત જાણ કરવામાં આવી છે.…
વર્તમાન સમયમાં જન્મદિવસની ઉજવણી કરવી એ એક ફેશન બની ગઈ છે. ખોટા ભપકા-ઠાંઠમાઠ અને મોંઘીદાટ હોટલોમાં ‚પિયાનું આંધણ કરી જન્મદિવસની ઉજવણી કરતા લોકો માટે પ્રેરણારૂપ કિસ્સામાં…
જસદણ નગરપાલીકાના આગામી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આગામી તા.૨૫ને રવિવારના રોજ સવારે ૧૧ કલાકે પાલીકાના હોલમાં યોજાય રહી છે. ત્યારે ભાજપ પોતાના ૨૩ સભ્યોમાંથી કોના પર કળશ…
જસદણ તાલુકાના ફુલઝર ગામ પાસે ખનિજ ચોરી કરતા કાળાસરના લાલજી મેઘજી વાછાણી, દેવપરાના ભગા ભના ચાવડા, ડાયા છગન સદાદીયા અને કરશન જસમત વાછાણી નામના શખ્સોને આરઆર…
દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂના ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો મવાઈદમાં અપાતુ જમણ સમાજના ગરીબ લોકોમાં ઘર સુધી પહોંચાડાશે વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂએ ત્રણ મહત્વના નિર્ણયો…
જસદણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ડો. કુંવરજીભાઈ માવળીયાનો વિજય થતા જસદણ વિંછીયા પંથકનાં તમામ ગામડાઓમાં ફટાકડાની આતશબાજી અને અબીલ ગુલાલની છોળો વચ્ચે ગ્રામ્યજનોએ આનંદ મનાવ્યો…
વડાપ્રધાન પ્રથમવાર જસદણ પધારતા લોકોમાં સ્વયંભુ ભારે ઉત્સાહ: જાહેરસભામાં માનવ મેદની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જસદણ વિસ્તારની ભાજપની બેઠક માટે આજે ખુદ દેશના વડાપ્રધાનએ સભા ગજવી હતી.…
દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુ‚ આજે સોમવારે સાંજે ગુજરાતના ગોધરા શહેરમાં પધારતા હોવાથી સૌરાષ્ટ્રના પ્રત્યેક વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા છે. પાકિસ્તાનની યાત્રા બાદ વિશ્ર્વભરના વ્હોરા…
જસદણમાં વર્ષો પહેલા એક શેરી મૂકીને બીજી શેરી પકડો ત્યાં સફેદ કબુતર પાળનારા શોખીનોની ખાસ્સી લાંબી લાઈનો હતી પણ હાલમલાં કબુતરોનાં શોખીનોની સંખ્યા એટલી બધી ઘટી…