જસદણ-વિંછીયાના લાખો લોકોને માટે એકસમયે ધમધમતી સિવિલ હોસ્પિટલ હતી પરંતુ વર્ષો પહેલા આ હોસ્પિટલને સિવિલનાદરજજામાંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ૨૫ વર્ષથી કરી નખાયું હોવાથી આટલાવર્ષોમાં હજારો…
jasdan
૨૬૨ બુથ પર ૨,૩૨,૧૧૬ મતદારો કરશે મતદાન આજે સાંજનાપાંચવાગ્યાથી બહારના પ્રચારકો વિસ્તાર છોડી દેશે કાલે સાંજે ચૂંટણી સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી લેશે જસદણ વિધાનસભા બેઠકની…
બુધવારે સાંજે ચુંટણી સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળશે: ગુરુવારે મતદાન બાદ ૨૩મીએ મોડેલ સ્કુલમાં ૧૪ ટેબલ ઉપર ૧૯ રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી…
લોકશાહીના પર્વમાં મતદારો સદા અગ્રેસર ૭૨-જસદણ વિધાનસભાપેટા ચુંટણીમાં બે લાખથી વધુ મતદારો મતદાનની પવિત્ર ફરજ નિભાવશે લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો થકી, લોકો માટે ચાલતુંશાસન તંત્ર…
જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં રેલી નીકળી, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટયા: બાવળીયાએ જાહેરસભા પણ સંબોધી જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે…
કુંવરજીભાઈ સહિત ૬ વ્યકિતએ ૧૭ ફોર્મ લીધા: રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના બે સદસ્યોએ પણ ફોર્મ ઉપાડયા: તા.૩ ડીસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે: કુંવરજીભાઇ બાવળીયા ૩૦મીએ…
તરગાળા શેરીમાં ખખડધજ રસ્તાથી વેપારીઓ-રહેવાસીઓ ત્રાહિમામ જસદણ ડીએસવીકે હાઈસ્કુલ સામે આવેલી તરગાળા શેરીના રહીશોએ મંગળવારે રોડ પ્રશ્ર્ને પાલિકા કચેરી ગજવી મુકી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જસદણમાં…
૩ ડિસેમ્બર સુધી ચાલશે ફોર્મ ભરવાની પ્રક્રિયા: ૬ ડિસેમ્બર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટરે પ્રસિધ્ધ કર્યા એક ડઝનથી વધુ જાહેરનામા જસદણ…
જસદણ વિધાનસભા વિસ્તારની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી ખર્ચ સમિતિ, આદર્શ આચાર સંહિતા સમિતિ, એમસીએમસી, ફ્લાઇંગ સ્ક્વોર્ડ,…
૨૬ નવેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ ૩ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે: ૨૩ ડિસેમ્બરે મત ગણતરી છેલ્લા ઘણા દિવસથી જસદણ પેટા ચૂંટણી જાહેર થવાની સંભાવના વર્તાઈ રહી…