દ્વારકા-ડાકોરમાં ભાવિકોની ભીડ જામશે: રાજકોટમાં વિશાળ શોભાયાત્રા નિકળશે આવતીકાલે રાત્રે 12 કલાકે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં થશે કૃષ્ણ જન્મના વધામણા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાલે જન્માષ્ટમીની ભક્તિભાવ…
janmashtami
કોર્પોરેશન નિર્મિત ‘રામ વન’ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, 23 ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરતા મુખ્યમંત્રી અબતક, રાજકોટ આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી …
લોકમેળાએ ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખી છે: ભૂપેન્દ્રભાઈ પટેલ રવિવાર સુધી સૌરાષ્ટ્રવાસીઓ માણી શકશે રાજકોટનો લોક મેળો અબતક,રાજકોટ કોરોનાનો કપરોકાળ હટતા ની સાથે જ ફરી તહેવારોની રંગત…
શોભાયાત્રાના રૂટની સમયપત્રકની જાહેરાત, યાત્રા કેટલા વાગે કયાં ભાવિકોની રહેશે સરળતા વિશ્ર્વ હિન્દુ પરીષદ દ્વારા છેલ્લા 3પ વર્ષથી જેનું સફળતાપૂર્વક ભવ્ય રીતે અવિરત આયોજન કરવામાં આવે…
છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે એક પણ તહેવાર કે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું.ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે લોકમેળાની પૂર્વ…
‘મારૂ વૃંદાવન’ થીમ આધારિત કાર્યક્રમમાં કાન ગોપી રાસ, મટકી ફોડ અને કૃષ્ણ જન્મોત્સવમાં 150 દિવ્યાંગ બાળકો જોડાયા શહેરમાં આવેલી પ્રયાસ પેરેન્ટ એસોસિએશન દ્વારા આજરોજ સંસ્થાના દિવ્યાંગ…
શહેરમાં ધર્મમય માહોલ, તહેવારનો ઉત્સાહ ઘર ઘર પહોંચાડવા વિહિપ કાર્યકરો સતત પ્રવૃત્તી શીલ રાજકોટમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી પૂર્વ માહોલ ઉભો કરવા વિહીપ દ્વારા અનેક વિવિધ આયોજન…
ફકત રૂ. 10 માં તેલ 1 લીટર, ચણાનો લોટ પ00, ખાંડ પ00, મેંદોનો લોટ પ00 ગ્રામ, ચોખાના પૌવા પ00, મકાઇના પૌવા પ00 ગ્રામ આપવામાં આવશે શ્રી…
1, 8, 15, 19, અને 22 ઓગસ્ટે માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ કે સ્ટોરેજ પર પ્રતિબંધ આગામી સપ્તાહથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો શુભ આરંભ થઇ…
પોરબંદર-છાંયા પાલિકા દ્વારા આ વષ્ર્ો જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્રાું છે. જે અંગે ગ્રાઉન્ડ સહિતની દરખાસ્ત વહીવટી તંત્રને મોકલવામાં આવી હતી. જે મંજુર થતા પાલિકાનું…