બે ભાઈ સહિત છ શખ્સો સામે નોંધાતો ગુનો: પોરબંદરના રમેશ રબારીએ દારૂ મંગાવ્યાનું ખુલ્યું જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીટ પરી ચૂંટાઈને આવેલા અને હાલ મૂળ ગામ…
jamnagar
રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને ભુજ સહિતના શહેરો શેકાયા: સાંજે પણ ગરમીની અસરી અકળાતા લોકો સૌરાષ્ટ્ર ઉપર સૂર્યનારાયણ કોપાયમાન યા હોવાનું અનુભવાઈ રહ્યું છે. છેલ્લા…
પ્રથમવાર યોજાયેલી હાફ મેરેથોન ઐતિહાસિક બની રહી જામનગરની જોશીલી ખેલપ્રિય જનતા માટે ગઈકાલે હાફ મેરેથોન દોડનું વિશ્ર્વકક્ષાથી શાનદાર અભૂતપૂર્વ મેગા ઈવેન્ટનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું.…
દેશ માટે શહીદી વહોરના શહીદ વીરોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા ઠેર ઠરે શહીદ દિન કુચનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શહીદ કુચદિનનું જામનગર ભારતીય જનતા યુવા મોરચા…
હાપા – તિરુનેલવેલી એક્સ્પ્રેસ ટ્રેન થાશે શરૂ જામનગરથી. કેટલાય સમયની લોકોની માંગ પછી જામનગરના પેસેંજરની સગવડતા માટે વેસ્ટર્ન રેલ્વે એ હાપા – તિરુનેલવેલી અઠવાડિક એક્સ્પ્રેસ જામનગર…
ઘટપૂર્ણ કરવા ચાલુ માસના અંત સુધીમાં વધુ ૬ હજાર શિક્ષકોની ભરતી કરાશે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ક્ધયાઓના શિક્ષણને ઉત્તેજન આપવા…
લાયકાત વગરના શિક્ષકોને દુર કરવા, દુષ્કર્મ પીડિત મહિલાઓને બાકી વળતર ચૂકવવા, વ્યાજબી ભાવની દુકાન દ્વારા વિતરણ તા કેરોસીનના ટેન્કરોમાં જી.પી.એસ. સિસ્ટમ લગાવવા જેવા પ્રશ્ર્નો ઉઠાવાયા ૭૭-જામનગર…