જામનગરના એક યુવાનને ઓનલાઈન શોપીંગમાં રૃા.બારેક લાખની મોટર ઈનામમાં લાગી હોવાની મધલાળ બતાવી જુદા જુદા ત્રણ મોબાઈલ નંબર પરથી કરવામાં આવેલા કોલના કારણે આ શખ્સોની માયાજાળમાં…
jamnagar
જામનગરના જાણીતા એડવોકેટની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ તરફથી નગરના બાર એસોસિએશનના સભ્ય એવા કોઈ વકીલ નહીં રોકાય તેવા એસો.ના ઠરાવ પછી બે એડવોકેટે વી.પી. ભરતા તેઓને ગઈકાલે…
રિલાયન્સ ઈન્ડ. દ્વારા લાલપુરના પીપળી ગામે વાડી શાળા પણ શરૂ કરવામાં આવી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ) દ્વારા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં પ્રાથમિક શાળાનું નિર્માણ…
તહેવારોના દિવસોમાં જામનગર શહેર-જિલ્લામાં રોગચાળાનું પ્રમાણ વધતું જોવા મળ્યું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં ડેન્ગ્યૂના આઠ તેમજ મેલેરિયાના ૧ર કેસ નોંધાયા હતાં. સપ્ટેમ્બર માસના…
જામનગરના રણજીતસાગર રોડ ઉપરથી પોલીસે એક શખ્સને પિસ્તોલ તથા કારતુસ સાથે પકડી પાડયો છે. જ્યારે એલસીબીએ બે શખ્સોને બે પિસ્તોલ અને બાર કારતુસ સાથે ઝડપી લઈ…
હૈદરાબાદની ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ દ્વારા મંગળવારે બાલાચડી અને દિગ્વીજય ગામે સુનામીની મોકડ્રીલ યોજાઇ જામનગર જીલ્લાના દિગ્વિયજ ગ્રામ અને બાલાચડીમાં મંગળવારે સવારે દરિયામાં…
ધ્રોલના લતીપર રોડ પાસે આવેલી એક વાડીમાંથી એલસીબીએ આઠ શખ્સોને ગંજીપાના કૂટતા પકડી લીધા છે. જામજોધપુરના મેવાસા-આંબરડી તેમજ કાલાવડના મુળીલા, બામણ તેમજ જામનગર તાલુકાના વંથલીમાં પોલીસે…
જામનગરના સુભાષ શાક માર્કેટમાંથી એલસીબી અને એનસીબીએ મહારાષ્ટ્રના એક શખ્સને ચરસના પાંચ કિલોના જથ્થા સાથે પકડી પાડયો છે. અંદાજે પચ્ચાસ લાખની કિંમતનો ચરસનો જથ્થો ઝબ્બે લેવાયો…
ગટરના પાણીના પ્રશ્ને તલવારો ઉડી: નવ મહિલા સહિત ૧૭ સામે સામસામો હત્યાની કોશિષનો નોંધાતો ગુનો જામનગરના માંધાપર સર્કલ પાસે ગટરના પાણીના નિકાલના પ્રશ્ર્ને પાડોશી પરિવાર વચ્ચે…
ગુજરાત રાજયમાં સરકાર દ્વારા રાજયની તમામ ગ્રામ પંચાયતોને ઈ.વિસવ. ગ્રામ યોજના હેઠળ ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોને સુવિધા મળી રહે તે માટે છેલ્લા ૧૧ વર્ષથી ગ્રામ કોમ્પ્યુટર…