jamnagar

મોક્ષદા એકાદશીની ત્રણ તિથિ હોવાથી જીવમાત્રને મોક્ષ આપતી એકાદશી ગણાવી બુધવારના રોજ મોક્ષદા એકાદશી નીમીતે ઓખા જ્ઞાન મંદિરના પુજારી રવિન્દ્ર વાયડાએ દ્વારકાધીશના અનોખા શ્રૃગાર દર્શનથી વૈષ્નવોને…

જામનગર તાલુકાના વાણીયા-વાગડીયાગામ પાસે આવેલ વાગડીયા ડેમનું કામ તેર-તેર વરસના લાંબા સમયગાળાપછી પણ અધૂરૃં રહેતાં વાણીયા-વાગડીયા સહિત આસપાસના પંદર ગામોનાખેડૂતો અને સરપંચોએ રાજ્ય સરકારની ખેડૂતો વિરોધી…

ફૂંકતી હિન્દુ સેના વકફબોર્ડ અને વિધર્મીઓને મંદિરમાં બાધા ન નાખવા ખુલ્લો પડકાર ગુજરાતની મસ્જિદોને બાબરી ઢાંચામાં ફેરવી દેવાશે: પ્રતિક ભટ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે ની…

જામનગરના પ્રોફેસરના બેંક ખાતામાંથી રૂ.૪ લાખ ૧૬ હજાર ૮૮૫ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. આ અંગે પ્રોફેસર દ્વારા અજાણ્યા મોબાઈલ ફોન ધારક શખ્સ સામે…

ભણતરના ભારના કારણે આત્મહત્યા કરી હોવાનો પંથકમાં ત્રીજો બનાવ: પોલીસ તપાસનો ધમધમાટ જામનગરના કડિયાવાડમાં રહેતી કોલેજની એક વિદ્યાર્થીનીએ પરીક્ષામાં પેપર નબળા જતાં નાપાસ થવાની ભીતિથી ગઈકાલે…

પ્રધાનમંત્રી આવાસ યોજનાઅતર્ગત એ.એચ.પી. ઘટક હેઠળ ડી.પી.આઈ. બનાવી દ્વારકામાં મોકલવા અંગેની કમિશનરનીદરખાસ્ત અંગે બેડી માર્ગે રેલવે ઓવર બ્રીજ પાસે ર૪૦ આવાસો, ઢીંચડા માર્ગે, એસ્સાર સ્કૂલની બાજુમાં…

વિનામૂલ્યે બેનર-ધજા લગાવાઈ: ધર્મપ્રેમીઓ માટે સભામાં આવવા-જવાની વિનામૂલ્યે સેવા જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાંઆગામી ૧૬ ડિસેમ્બરે ના સાંજે ૪ વાગ્યે વાગે યોજાનારી વિરાટ ધર્મસભા ના સમર્થનમાં અનેક હિન્દુ…

રામલલ્લાના મંદિર માટે જામનગરના કરોડપતિ હનુમાનજી મંદિરે દર શનિવારે ચાલે છે રામધૂન અયોઘ્યામાં રામમંદિરને લઈને અનેક લોકોનાલોહી રેડાયા છે છતાં એક ‘એક ‚કા હુઆ ફેંસલાથી’વિશેષ કાંઈ…

જામનગર દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમની ૨૧ વર્ષીયપુત્રી શિવાનીબેનનું આકસ્મિત મોત નિપજવાથી ખંભાળીયામાં ઘેરાશોકની લાગણી ફેલાઈ છે. ગઈકાલે રવિવારે બારેક વાગ્યે આ દુ:ખદ સમાચાર મળતા જ…

જામનગર માં INS વાલસુરા દ્વારારી-ટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાનો દ્વારા કરાતા શૌર્ય પૂર્ણ કરતબો અને પરેડ સહિતના કાર્યક્રમ રજુ કરાયા હતા. મહત્વનુ છે કે,…