રાજકોટ, જામનગર, અમરેલી અને ગોંડલના શખ્સો જુગાર રમતા ઝડપાયારોકડ, કાર અને મોબાઇલ મળી રૂ.૫.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે ગોંડલ આશાપુરા ચોકડી પાસે ખોડીયાર મંદરિની બાજુમાં પ્રમુખનગરમાં ચાલતી…
jamnagar
અનેક સોસાયટીના લોકોને નવા રોડનો લાભ મળશે અંજલીબેન રૂપાણીના હસ્તે કામનો આરંભ કરાયો વોર્ડ નં.૦૨માં રૂ.૨૬૦ લાખના ખર્ચે ટી.પી. સ્કીમ નં.૦૯ શીતલપાર્ક સોસાયટી ૧૮.૦૦ મી. ટી.પી.…
ગુજરાતમાંથી ત્રિવેદી પરિવારો પધારશે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડીયાણા ગામે બીરાજમાન ત્રિવેદી પરિવારના કુળદેવી શ્રી હરસિધ્ધી માતાજીના મંદિરે તા.૦૮ના રોજ દશેરાના શુભ દિને હવનનું આયોજન કરાયું…
જામનગરમાં ચાલતી રામકથાના પાંચમાં દિવસે કથા શ્રવણ માટે શ્રોતા ઉમટ્યા જામનગર-દ્વારકા હાઇવે પર એરપોર્ટ નજીક આવેલા રામકથાના પંડાળમાં મોરારીબાપુની રામકથામાં માનવ મહેરામણ ઉમટી પડયા છે. માનસ ક્ષમા…
રાજકોટના મયૂરના ભજિયા : જૂનાગઢની પટેલની પાપડી : વડોદરાના દુલીરામના પેંડા : સુરતનો જે કે ખમણ હાઉસનો લોચો : ગાંધીનગરમાં અક્ષરધામની ખીચડી : ભૂજના ખાવડાના…
બે વર્ષ દરમિયાન મળેલા અભૂતપૂર્વ સહકાર બાદ યુવા ગ્રુપ દ્વારા આવતા વર્ષે પણ ગણેશોત્સવ ઉજવાશે સમગ્ર શહેરમાં ઠેર-ઠેર વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ભકિતભાવથી બિરાજીત કરાયેલા…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલ વિવિધ પ્રજાલક્ષી કામગીરી અને સિધ્ધ કરેલ લક્ષ્યાંકો તેમજ વિશિષ્ટ કામગીરી બાબતની સમીક્ષા બેઠક પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટીતંત્રના બધાજ…
સવારથી જ ઝરમર વરસાદ વચ્ચે ભાવિકો રામકથામાં ઉમટી પડ્યા જામનગરમાં માનસ ક્ષમા રામકથાના ત્રીજા દિવસે મોરારીબાપુએ કશ્યપ ક્ષમા અંગે સંવાદ કરી રામનામથી શ્રોતાઓને તરબોળ કર્યા જામનગરમાં…
કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહની પ્રેરક ઉપસ્થિતિમાં શહીદોને વિરાંજલી અપાઈ જામનગર જિલ્લામાં ધ્રોલ નજીક આવેલા ભુચરમોરીના મેદાનમાં આજરોજ 28મી ભૂચર મોરીશહીદ શ્રધ્ધાંજલી સમારોહ યોજવામાં આવ્યો હતો.…
સૌરાષ્ટ્રના સૌથી મોટા યુદ્ધ તરીકે જેની ગણના કરવામાં આવે છે તે ભૂચરમોરી યુદ્ધનો વી.સ.1648માં શ્રાવણ વદ સાતમના દિવસે અંત આવ્યો હતો. આ યુદ્ધમાં 30 હજારથી વધુ…