jamnagar

IMG 20200304 WA0008

જામનગમાં એમ઼પી.શાહ મેડીકલ કોલેજ પાસે આવેલા દાંડીયા હનુમાન મંદિ૨ સામે આવેલા ૨ાધેક્રિષ્ના એવન્યુમાં પ્રથમ માળે ડો. બત્રાસ ની કલીનીકમાં ઓચિંતી આગ લાગી હતી. જેથી બાજુમાં આવેલ…

1 14

શિક્ષણ સમિતિના ચેરમેનને અરજી બાબતે પોલીસ ચોકીએ લઈ જઈ મારમાર્યો‘તો: સમાજનાં લોકો અને ભાજપના અગ્રણીઓ દોડી આવતા ભારે હંગામો મચી ગયો જામનગરમાં દરબારગઢ પોલીસ ચોકીનાં ચાર…

IMG 20200203 WA0039 1580700084029

જામનગર લઇ જવાતા જથ્થા સાથે રૂા ૩૦.૩૮ લાખનો મુદામાલ ઝબ્બે: વધુ ત્રણના નામ ખુલ્યા લીંબડી નેશનલ હાઇવે પરથી પસાર થતા ટ્રેલર અને પાણશીણા પોલીસ અને એસઓજીની…

robbery 1

૧ માસમાં ૩૦થી વધુ લૂંટ ચલાવ્યાની કબુલાત જામનગરના તળાવની ૫ાળ સહિતના વિસ્તારોમાં નકલી અકસ્માત સર્જી એકલદોકલ વાહનચાલકને ધમકાવી લૂંટ કરાતી હોવાની ઉઠેલી બૂમ વચ્ચે હરકતમાં આવેલી…

f72c84ca 5e45 11e7 a7a5 fdf01393e65b

જામનગરના ચંગા ગામે ૨૨ કરોડની જમીનમાં કૌભાંડ કરનાર રાજકોટના શખ્સ સહિત ૬ સામે નોંધાતો ગુનો ગુજરાતભરમાં જમીન કૌભાંડીયા શખ્સોને પ્રોત્સાહન આપી લેભાગુ તત્ત્વો દ્વારા જમીન કૌભાંડ…

talaq

પતિના અનૈતિક સંબંધનો વિરોધ કરનાર મુસ્લિમ પરિણીતાને સાસરીયા મારકુટ કરતા  ધી મુસ્લિમ વુમેન પ્રોટેકશન ઓફ રાઈટ ઓન મેરેજ એકટ મુજબ જામનગરમાં પ્રથમ કિસ્સો નોંધાયો ભારત સરકાર…

IMG 20200118 WA0000

જામનગરમાં સીએએના સમર્થનમાંથી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરના શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ, આણંદાબાવા સેવા સંસ્થાના દેવપ્રસાદજી મહારાજ, મોટી હવેલીના વલ્લભ રાયજી મહોદય, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતી-મહંતોની ઉપસ્થિતમાં વિવિધ…

IMG 20200109 WA0201

કંપનીનાં કર્મચારીએ ટીપ આપી લૂંટની ઘટનાને અંજામ અપાયો:  રોકડા રૂા.૫.૨૦ લાખ, કાર અને બાઈક કબ્જે કર્યુ: ડીવાયએસપી એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીનાં ઈન્ચાર્જ પી.આઈ. કે.કે.ગોહીલ સહિતના સ્ટાફને…

DSC 3033

રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ સહિતના સેન્ટરમાં બંધના એલાનની નહિવત અસર કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં આજે અપાયેલા હડતાલનાં એલાનને સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ટ્રેડ યુનિયનો…

10 2

જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં નવનિયુક્ત પ્રમુખ જયદેવભાઈ શાહ અને મંત્રી હિમાંશુભાઈ શાહનું સન્માન કરવાનો સમારોહ મ્યુનિ. ટાઉનહોલમાં યોજાયો હતો. બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે…